Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક્ઝિટ પોલ : મધ્યપ્રદેશ-રાજસ્થાનમાં ભાજપ, છત્તીસગઢમાં કોંગ્રેસ, તેલંગાણા અને મિઝોરમમાં ત્રિશંકુ વિધાનસભા

5 રાજ્યો - રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મતદાન પૂર્ણ , પરિણામ 3 ડિસેમ્બરે

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 11:49:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

5 રાજ્યો એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે તે પહેલાં એક્ઝિટ પોલ આવી ગયા છે. આ હિસાબે પાંચમાંથી 2 રાજ્યોમાં ભાજપની સરકાર અને 2માં કોંગ્રેસની સરકાર બને તેમ લાગે છે. એકમાં પ્રાદેશિક પક્ષ સૌથી મોટો પક્ષ બનવા તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
રાજસ્થાનઃ અત્યાર સુધી જે 4 એક્ઝિટ પોલ સામે આવ્યા છે તેમાંથી તમામ ભાજપ સરકારની રચના બતાવી રહ્યા છે. કોંગ્રેસ 60થી 90 બેઠકો સુધી સીમિત જણાય છે.
મધ્યપ્રદેશ: 6 એક્ઝિટ પોલમાંથી 4 ભાજપની સત્તામાં ફરીથી આવવાની અનુમાન કરી રહ્યા છે, જ્યારે 2 પોલ કોંગ્રેસની સરકાર બનાવવાની સંભાવના દર્શાવે છે.
છત્તીસગઢઃ 7 એક્ઝિટ પોલમાંથી 7 કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે. ભાજપ કોંગ્રેસને જોરદાર ટક્કર આપે તેવું લાગી રહ્યું છે.
તેલંગાણા: 2 એક્ઝિટ પોલમાંથી એકમાં કોંગ્રેસ અને એકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે.
મિઝોરમઃ 2 એક્ઝિટ પોલ સામે આવ્યા છે. આમાંથી એકમાં ત્રિશંકુ વિધાનસભા સૂચવવામાં આવી છે. એકમાં, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) સરકાર રચાય તેમ લાગે છે.

Tags: exit pollfive statesindia
Previous Post

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી સુનિલભાઈ ઓઝાને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા

Next Post

ઇરાકના દિયાલા પ્રાંતમાં વાહન અને બચાવ ટીમ પર હુમલો : 10ના મોત, 14 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ઇરાકના દિયાલા પ્રાંતમાં વાહન અને બચાવ ટીમ પર હુમલો : 10ના મોત, 14 ઘાયલ

ઇરાકના દિયાલા પ્રાંતમાં વાહન અને બચાવ ટીમ પર હુમલો : 10ના મોત, 14 ઘાયલ

અમદાવાદમાં આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

અમદાવાદમાં આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.