Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજસીટોકના આરોપીઓને દબોચવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરીંગ, PSI ગંભીર રૂપે ઘાયલ

સુરેન્દ્રનગરના ઇંગરોડી ગામની સીમમાંથી બન્ને આરોપીઓને પોલીસ દબોચવામાં સફળ

dharmendravaghela by dharmendravaghela
2023-12-06 13:36:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરના ઇંગરોડી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરીને આવેલા અલ્લારખા ડફેર, ફિરોજખાન જત મલેકને પકડવા ગયેલી પોલીસ પર ફાયરિંગ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં PSIને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પોલીસને બાતમી મળી હતી કે ઇંગરોડી ગામની સીમમાં ગુજસીટોકના ગુનાના આરોપીઓ છુપાયેલા છે, આ બાતમી મળતા LCB પોલીસ, બજાણા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા તથા ટીમ ઇંગરોડી પહોંચી હતી. આ દરમિયાન પોલીસની ટીમ ઉપર હુમલાનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં પીએસઆઇ આર.એચ. ઝાલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિકના ધોરણે લખતર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા હતા.
આખરે આ બન્ને આરોપીઓને પોલીસ દબોચવામાં સફળ રહી હતી. બે ગુજસીટોકના ગુનાના પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી.

Tags: bajana police stationfiring on police teamingrodiSurendranagar
Previous Post

સિરપકાંડમાં વધુ એકનું મોત

Next Post

નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાને સર્વિસ હથિયારથી કર્યો આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પુત્રના ટેન્શનમાં  પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો

નલિયા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા એક જવાને સર્વિસ હથિયારથી કર્યો આપઘાત

ક્રિસમસ પર યુરોપમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો

ક્રિસમસ પર યુરોપમાં મોટા આતંકવાદી હુમલાનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.