Saturday, April 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાર્ક કરેલા ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ઘૂસી જતા એકનું મોત

ગોપીનાથજી હોટલ નજીક વહેલી સવારે બનેલા બનાવમાં ચાર વ્યક્તિઓને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 14:06:36
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગઢડા તાલુકાના ઢસા ગામે ભાવનગર રોડ ઉપર ગોપીનાથજી હોટલ નજીક ખાનગી આજે સવારે ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા ઢસા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના સમયે ગઢડા તાલુકાના ઢસાગામે ભાવનગર રોડ ઉપર આવેલ ગોપીનાથજી હોટલ નજીક રોડ પર એક ટ્રક પાર્ક કરેલ હતો. ત્યારે સુરત રૂટમાં ચાલતી ગણેશ ટ્રાવેલ્સ ખાનગી બસ સુરતથી આવતી હતી. જે ઢસા ગામે ભાવનગર રોડ પર પહોંચતા ત્યાં ગોપીનાથજી હોટલ નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રકની પાછળ ખાનગી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં મુસાફરી કરતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ઢસા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

 

Tags: bhavnagar-rajkot highwayBotadbus truck accidentdhasagadhada
Previous Post

બુધેલ નજીક કાર અડફેટે રસ્તો ઓળંગી રહેલી મહિલાનું મોત

Next Post

ભાવનગરમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ નહી કરી સરકારે દર્દીઓને ભગવાન ભરોસે છોડ્યા!

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ભાવનગરમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ નહી કરી સરકારે દર્દીઓને ભગવાન ભરોસે છોડ્યા!

ભાવનગરમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ નહી કરી સરકારે દર્દીઓને ભગવાન ભરોસે છોડ્યા!

બળવાખોર જૂથે પોતાને ‘ઓરીજનલ JDS’ કરી જાહેર

બળવાખોર જૂથે પોતાને ‘ઓરીજનલ JDS’ કરી જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.