Thursday, April 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ નહી કરી સરકારે દર્દીઓને ભગવાન ભરોસે છોડ્યા!

કોંગ્રેસે ‘રામધુન’લઈ કર્યું વિરોધ પ્રદર્શન

dharmendravaghela by dharmendravaghela
2023-12-11 14:11:17
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેરમાં છેલ્લા બે વર્ષથી રૂપિયા ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઉદ્‌ઘાટનના વાંકે શરૂ થતી નથી તેમ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ જણાવી આ નવી બિલ્ડીંગના મોડેલ સાથે રામધૂન નો કાર્યક્રમ આજે વિરોધ સ્વરૂપે શહેરના ઘોઘાગેટ ખાતે યોજ્યો હતો.

કોંગ્રેસે જણાવ્યુ હતું. કે ભાવનગર જિલ્લા તેમજ બોટાદ અને અમરેલી જિલ્લાના લોકો ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે, આ તૈયાર થયેલી હોસ્પિટલમાં આધુનિક સાધનો પણ આવી ગયા હતા અને તેની ગેરંટી અને વોરંટીનો પિરિયડ પણ પૂરો થઈ ગયો છે અથવા પૂરો થવાની તૈયારીમાં છે છતાં આ હોસ્પિટલ શરૂ થઈ નથી. આ પ્રશ્ને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્યારો શરૂ થશે તેની કોઈને ખબર નથી. જુના બિÂલ્ડંગમાં ભીડ વધુ રહે છે. દર્દીઓ તેમજ તેમના સંબંધીઓ હેરાન થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ભાવનગરના છે તેમ છતાં આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતી નથી જે સરકારની નિષ્ક્રિયતા દર્શાવે છે ! કોંગ્રેસના આજના કાર્યક્રમમાં પોલીસે દેખાવકારોની ટિંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. આ સંજાગોમાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી બિલ્ડીંગના મોડેલ સાથે રામધૂન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેથી શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તાત્કાલિક શરૂ થાય અને ભાવનગરના લોકોને સારી સારવાર મળે તેમ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું છે.

Tags: bhavnagarCongressmultispeciality hospital prashne ramdhun
Previous Post

પાર્ક કરેલા ટ્રકની પાછળ ખાનગી ટ્રાવેલ્સની બસ ઘૂસી જતા એકનું મોત

Next Post

બળવાખોર જૂથે પોતાને ‘ઓરીજનલ JDS’ કરી જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

બેંગલુરુમાં લકવાગ્રસ્ત વૃદ્ધ માતાની પુત્રએ ચોથા માળેથી નીચે ફેંકી કરી હત્યા

April 16, 2026
આંતરરાષ્ટ્રીય

ભારત સાથે ઊર્જા સહિતના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા રશિયાની તૈયારી

April 16, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની અમેરિકાની અવધિ પૂર્ણ : ભારતની મુશ્કેલી વધશે

April 16, 2026
Next Post
બળવાખોર જૂથે પોતાને ‘ઓરીજનલ JDS’ કરી જાહેર

બળવાખોર જૂથે પોતાને ‘ઓરીજનલ JDS’ કરી જાહેર

POK અમારું છે તેને કોઈ છીનવી નહીં શકે : અમિત શાહ

POK અમારું છે તેને કોઈ છીનવી નહીં શકે : અમિત શાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.