Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હરિરામનગર-૨ના બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

મકાન માલિક લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા ત્યારે તસ્કરોએ કસબ અજમાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-16 13:56:50
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના સુભાષાનગર, હરિરામનગર-૨ માં આવેલ બંધ મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના સુભાષનગર, હરિરામનગર-૨ માં રહેતા નીરવભાઈ હસમુખભાઈ ત્રિવેદી લગ્ન પ્રસંગે બહારગામ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં રાખેલ લોખંડના કબાટમાંથી ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં નીરવભાઈ ભાવનગર પરત દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા ઘોઘારોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarchorihariramnagar
Previous Post

મહંત શંભુનાથ ફરી વિરોધીઓના નિશાના પર, ફેસબુક એકાઉન્ટ હેક કરી અશ્લીલ ફોટા મુકાયા

Next Post

મહુવામાં પિતા-પુત્રીને મહિલા સહિત ચાર શખ્સે પાઇપ ફટકાર્યો, જેસીબી ચડાવી દેવાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

મહુવામાં પિતા-પુત્રીને મહિલા સહિત ચાર શખ્સે પાઇપ ફટકાર્યો, જેસીબી ચડાવી દેવાયું

‘જાલી નોટ’ ફેમ ઢસાના સાધુ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ

‘જાલી નોટ' ફેમ ઢસાના સાધુ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.