Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીર હુમલામાં પાંચ જવાનો શહીદ: બે જવાનના મૃતદેહો વિકૃત કરી નાખ્યા

ગ્રેનેડ ફેંકયા બાદ 4થી6 ત્રાસવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2023-12-22 14:15:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કાશ્મીરના પૂંછમાં ફરી એક વખત આતંકવાદીઓએ કરેલા ભીષણ હુમલામાં શહીદ જવાનોની સંખ્યા પાંચ પર પહોંચી છે. ત્રાસવાદીઓએ બર્બરતા આચરી હોય છે. જવાનોના મૃતદેહો સાથે પણ જંગલીયત આચરીને વિકૃત કરી દીધા હતા. ઉપરાંત હુમલાની ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો હતો. પૂંછ જીલ્લાના બફલિયાઝમાં પસાર થઈ રહેલા બે સૈન્ય વાહનોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદીઓએ પ્રથમ ગ્રેનેડ ફેંકયા હતા અને ત્યારબાદ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 54 જવાનો શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત એક જવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. આમ કુલ પાંચ જવાનો શહીદ થયા હતા.
પ્રાથમીક તપાસમાં એવું બહાર આવ્યુ છે કે આતંકવાદીઓએ સમગ્ર વિસ્તારની રેકી કર્યા બાદ ગઈ સાંજે હુમલો કર્યો હતો એટલું જ નહીં ત્રાસવાદીઓએ હુમલાનો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે, તે જારી કરવામાં આવ્યો નથી. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની સમર્થિત સંગઠન પીપુલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ દ્વારા લેવામાં આવી છે. ત્રાસવાદી હુમલાની ઘટનાનો રિપોર્ટ મળતા તુર્તજ વધવાની સૈન્ય ટીમોને દોડાવવામાં આવી હતી. ત્રાસવાદીઓ જવાનોના હથિયારો પણ લુંટી ગયાની શંકા દર્શાવવામાં આવી હતી. સૈન્યએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
સૈન્યના બે વાહનોના હુમલાનો વિડીયો બનાવનારા ત્રાસવાદીઓએ શહીદ જવાનોના મૃતદેહો સાથે પણ બર્બરતા આચરી હતી. બે જવાનોના મૃતદેહોને વિકૃત કરી નાખ્યા હતા. હુમલાખોર આતંકવાદીઓનો ખાત્મો કરવા આખી રાત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતું.

Tags: 5 soldier shaheedkashmir
Previous Post

આયુષ્યમાન યોજનાને પાંગળી બનાવતી ઈન્સ્યોરન્સ કંપનીઓ

Next Post

22 જાન્યુઆરીએ અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ પ્રવેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
22 જાન્યુઆરીએ અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ પ્રવેશ

22 જાન્યુઆરીએ અયોધ્યામાં માત્ર આમંત્રિતોને જ પ્રવેશ

સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં આજે I.N.D.I.A.ના ધરણા

સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં આજે I.N.D.I.A.ના ધરણા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.