Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ન્યાયાધીશોએ સેક્સુઅલ એથિક્સ અંગે ટિપ્પણી કરવી અયોગ્ય : સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

કલકત્તા હાઇકોર્ટ કહ્યું હતું કે, દરેક કિશોરવયની છોકરીએ જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 12:28:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કલકત્તા હાઈકોર્ટના એક ચુકાદામાં સુઓ મોટો પીટીશનની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ન્યાયાધીશોએ તેમના વ્યક્તિગત વિચારો લાદવાને બદલે કાયદા અને નિયમોના સિદ્ધાંતોને અનુસરવા જોઈએ, જ્યારે ન્યાયાધીશો સેકસુઅલ એથિક્સ અને યુવાન છોકરાઓ અને છોકરીઓ પાસેથી આદર્શ વર્તનની અપેક્ષા પર ટિપ્પણી કરે છે ત્યારે તે એકદમ યોગ્ય સંદેશ આપે છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કલકત્તા હાઇકોર્ટના ચુકાદા પર નારાજગી વ્યક્ત કરી હતી, કલકત્તા હાઇકોર્ટના ચુકાદા સૂચવવામાં આવ્યું હતું કે દરેક કિશોરવયની છોકરીએ જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવી જોઈએ અને મર્યાદા જળવાઈ રહે એવું વર્તન કરવું જોઈએ. આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે “ચુકાદામાં આ પ્રકારની વસ્તુઓ લખવી એ બિલકુલ અયોગ્ય છે. તે એકદમ ખોટો સંકેત મોકલે છે. આવી વાતો કરીને ન્યાયાધીશો કેવા સિદ્ધાંતો સમર્થન કરી રહ્યા છે?”
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે હાઈકોર્ટના 18 ઓક્ટોબરના ચુકાદા સામે શરૂ કરાયેલી સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી હતી. ખંડપીઠે કહ્યું કે “હાઈકોર્ટે આપેલા અન્ય તારણો પણ અયોગ્ય છે. એવા ઘણા તારણો છે જેને અમે સ્વીકારી શકતા નથી. આ પ્રકારના ખ્યાલો ક્યાંથી આવે છે, અમને ખરેખર ખબર નથી. ”
ગત 8 ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતે કલકત્તા હાઈકોર્ટના ચુકાદા પર આંશિક રીતે સ્ટે આપ્યો હતો. એ સમયે ખંડ પીઠે અવલોકન કર્યું હતું કે ન્યાયાધીશો તેમના આદેશો અને ચુકાદાઓ દ્વારા ઉપદેશ આપે તેવી અપેક્ષા નથી, આ અસ્પષ્ટ અવલોકનો અત્યંત વાંધાજનક અને સંપૂર્ણપણે ગેરવાજબી છે. ગુરુવારે સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે બેંચને માહિતી આપી હતી કે રાજ્યએ પણ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. રાજ્ય તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ જણાવ્યું હતું કે માત્ર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા અવલોકનો જ વાંધાજનક નથી, પરંતુ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોક્સો) એક્ટ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો અંતિમ નિર્ણય વૈધાનિક સિદ્ધાંતોની વિરુદ્ધ હતો.

Tags: aupreme court about judge's sexual ethics comentindia
Previous Post

યુએસની શાળામાં ફાયરિંગ : 1 બાળકનું મોત, પાંચ લોકો ઘાયલ

Next Post

મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોને તેડું

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોને તેડું

મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોને તેડું

ખાલિસ્તાનીઓએ ફરીએકવાર અમેરિકામાં હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન

ખાલિસ્તાનીઓએ ફરીએકવાર અમેરિકામાં હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.