Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુએસની શાળામાં ફાયરિંગ : 1 બાળકનું મોત, પાંચ લોકો ઘાયલ

આરોપી પણ મૃત હાલતમાં મળી આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-01-05 12:25:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ક્રિસમસની રજાઓ બાદ સ્કૂલો ખુલતાની સાથે જ ગોળીબારની ઘટના બનતા દેશ ચોંકી ઉઠ્યો છે. અમેરિકાના આયોવા રાજ્યમાં બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાનો આરોપી પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. અધિકારીઓને શંકા છે કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હશે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે 7:30 વાગ્યે બની હતી. પબ્લિક સેફ્ટી ડિવિઝન ઓફિસર મિચ મોર્ટવેઈટ કહે છે કે પેરી સ્કૂલના પ્રિન્સિપાલને પણ ગોળી મારી દેવામાં આવી હતી. એક પીડિતની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ચારની હાલત સ્થિર છે. અધિકારીઓને શાળામાં એક વિસ્ફોટક ઉપકરણ પણ મળ્યું હતું, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની માલિકી સામાન્ય છે. અહીં વસ્તી કરતા વધુ લોકો પાસે હથિયાર છે. સ્મોલ આર્મ્સ સર્વે મુજબ, વિશ્વની કુલ 857 મિલિયન નાગરિક બંદૂકોમાંથી, એકલા અમેરિકા પાસે 393 મિલિયન નાગરિક બંદૂકો છે. વિશ્વની વસ્તીમાં અમેરિકાનો હિસ્સો માત્ર 5 ટકા છે. પરંતુ વિશ્વની કુલ નાગરિક ગનમાંથી 46 ટકા અમેરિકામાં છે. અમેરિકામાં ગન કલ્ચર નહીં જવાનું કારણ રાજકારણ છે. રાષ્ટ્રપતિથી લઈને રાજ્યોના રાજ્યપાલો પણ બંદૂક સંસ્કૃતિની તરફેણ કરે છે. બંદૂક બનાવતી કંપનીઓ પણ અહીં ઘણી શક્તિશાળી છે.

Tags: aayovaschool shotoutUSA
Previous Post

ગોરખપુરનો ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં ઠાર

Next Post

ન્યાયાધીશોએ સેક્સુઅલ એથિક્સ અંગે ટિપ્પણી કરવી અયોગ્ય : સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુપ્રીમ કોર્ટમાં આજે 3 કેસની સુનાવણી

ન્યાયાધીશોએ સેક્સુઅલ એથિક્સ અંગે ટિપ્પણી કરવી અયોગ્ય : સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોને તેડું

મદરેસામાં ભણતાં હિન્દુ બાળકોની માહિતી ન મોકલનાર રાજ્યોને તેડું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.