Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલનાં સૌદર્યને નજર લાગી ગઈ! હિમવર્ષાને બદલે દુષ્કાળની હાલત : 20 વર્ષનો રેકોર્ડ તૂટશે

વરસાદમાં 100 ટકાની ખાદ્ય : જાન્યુઆરીમાં હિમવર્ષા થવાની સંભાવના ઓછી

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 12:37:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જાન્યુઆરીનુ પ્રથમ સપ્તાહ ખત્મ થવા છતાં પર્વતીય-પ્રવાસન રાજય એવા હિમાચલ પ્રદેશમાં વરસાદ કે હિમવર્ષા ન થતા દુષ્કાળનું જોખમ સર્જાયુ છે અને છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તુટવાની ભીતિ છે. ચાલુ મહિનામાં વરસાદનો એક છાંટો પણ પડયો નથી. વરસાદની 100 ટકાની ખાદ્ય છે.આવી જ હાલત રહેવાનાં સંજોગોમાં 2007 નો રેકોર્ડ તૂટી શકે છે. જયારે વરસાદની 99 ટકાની ખાદ્ય હતી.
હવામાન વિભાગનાં ડાયરેકટર સુરેન્દ્ર પોલે જણાવ્યું હતું કે, અલનીનો ઈફેકટને કારણે ચોમાસાની વર્તમાન સીઝનમાં પ્રભાવ પડી રહ્યો છે. આ સિવાય બંગાળની ખાડીનાં વાવાઝોડાની પણ સીધી અસર છે. ચાલુ જાન્યુઆરી મહિનામાં હિમવર્ષા થવાની સંભાવના ઘણી ઓછી છે. માત્ર ઉંચા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે. બાકી સીમલા જેવા શહેરોમાં બરફની શકયતા એકદમ ધુંધળી છે. હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓને નિરાશ જ થવુ પડે તેમ છે.વરસાદ કે હિમવર્ષા ન થવાના સંજોગોમાં ગાઢ ઘુમ્મસમાંથી છૂટકારો પણ નહિં મળે.એટલે પ્રવર્તમાન સમસ્યા યથાવત રહી શકે છે.
હિમાચલમાં મજબુત વેસ્ટર્ન ડીસ્ટબન્સ એકટીવ થતુ નથી. રાજયમાં તાપમાન નોર્મલ હોવાને કારણે રોગચાળો દેખાવા લાગ્યો છે. જલવાયુ પરિવર્તનની અસરે આ સ્થિતિ છે. રાજયમાં પાણીના સ્ત્રોત સુકાવા લાગ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. હોટેલ ઓકયુવન્સી રેટ માત્ર 20 ટકા રહી ગયો છે. જાન્યુઆરીમાં વરસાદ કે હિમવર્ષા ન થવાના સંજોગોમાં ખેતીને પણ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Tags: himachal pradeshno snow covered this winter
Previous Post

એક કાર માટે એકથી વધુ ફાસ્ટટેગ ચાલશે નહી

Next Post

માલદીવ્સમાં પ્રમુખ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માલદીવ્સમાં પ્રમુખ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

માલદીવ્સમાં પ્રમુખ મુઈઝુ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનકોરિડોર માટે 100 % જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનકોરિડોર માટે 100 % જમીન અધિગ્રહણનું કામ 100 ટકા પૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.