Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

પતંગ કિંમતમાં ૧૦થી ૧૫ ટકાનો ભાવ વધારો છતાં પતંગની ખરીદીમાં ભારે ગરમાવો

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 14:10:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે બાળકોથી લઈને યુવાનો અને વડીલોનો માનિતો તહેવાર ગણવામાં આવે છે. જોકે પતંગ રસિયાઓએ ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વખતે પતંગ-દોરી માટે ૧૦થી ૧૫ ટકા વધુ કિંમત ચૂકવવી પડશે. કાચા માલની મર્યાદિત આવક તેમજ પતંગ બનાવવાની સામગ્રીની કિંમતમાં થયેલા વધારાને પગલે પતંગ-દોરીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.

Advertisement


આ વર્ષે પતંગ દોરીના ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં ૧૦૦૦ વાર દોરીના ૧૦૦ થી લઈ ૩૦૦ સુધી, ૨૦૦૦ વાર દોરીના ૨૦૦ થી ૭૦૦ અને ૫,૦૦૦ વાર દોરીના ૫૦૦થી હજાર સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ૧૦૦ નંગ પતંગના ભાવો જોઈતો, સફેદ ચિલ રૂપિયા ૩૦૦થી ૫૦૦ સુધીના જોવા મળી રહ્યા છે.આ વર્ષે પતંગમા વિવિધ વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં બાળકો માટે કાર્ટુન વાળી પતંગો, ૨૦૨૪ વેલકમ, આઈ લવ ઈન્ડિયા, જેવી અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે, જોકે ભાવ વધારા છતાં આ વખતે પતંગ-દોરીનું વેચાણ ગત વર્ષ કરતાં વધશે તેમ પતંગ બજારના વેપારીઓનું માનવું છે. આ વર્ષે પતંગ ખંભાત, નડિયાદ, બરેલી, બરોડા તથા અમદાવાદની અલગ અલગ ફેન્સી પતંગો બજારમાં વેચાણ અર્થે આવી છે. જેની પતંગ રસીકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યાં છે. હવે ઉતરાયણ પર્વને ચારેક દિવસની જ વાર હોય પતંગ દોરાની ખરીદી કરવા તેમજ માંજો ચડાવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Tags: bhavnagarpatang ril vechan
Previous Post

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

Next Post

શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

શહેરના બે સાયકલીસ્ટ અયોધ્યા યાત્રાએ

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પેશ્યલ વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ભાવનગરના સ્વામિનારાયણ ગુરૂકુળના સ્પેશ્યલ વિભાગનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.