Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અયોધ્યા પછી મથુરા : શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવા ભાજપની તૈયારી

અદાલત જવાનો વિકલ્પ સૌથી છેલ્લો : રાષ્ટ્રીય પરિષદમાં 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-02-09 11:34:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભાજપના એજન્ડામાં અયોધ્યા પછી હવે મથુરા ટોચ પર પહેશે. 1989માં શ્રીરામ જન્મભૂમિનો પ્રસ્તાવ લવાયો હતો, તેવી જ રીતે પક્ષની રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ લાવવાની તૈયારી ચાલી રહી છે. પરિષદની બેઠક 16થી 18 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીના ભારત મંડપમ્માં મળશે. તેમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, વિરોધ પક્ષના નેતા, પ્રદેશ અધ્યક્ષ સહિત રાષ્ટ્રીય પરિષદના 8000 પ્રતિનિધિ જોડાશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકનો મુખ્ય એજન્ડા શ્રીકૃષ્ણ જન્મભૂમિનો પ્રસ્તાવ હોઈ શકે છે. આ પ્રસ્તાવ સીધો ભાજપ રજૂ કરે કે પછી વિહિપ જેવાં કોઈ સંગઠન થકી લાવવો, તેનું પક્ષના ટોચના નેતાઓમાં મંથન ચાલી રહ્યું છે. પક્ષના એક વરીષ્ઠ નેતાએ કહ્યું કે જ્યારે અમે રામમંદિરનો પ્રસ્તાવ લાવ્યા હતા ત્યારે સ્થિતિ જુદી હતી. અમે વિપક્ષમાં હતા. અમારે લાંબી અદાલતી કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું હતું. હવે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ, બંનેમાં અમારી સરકાર છે. અમે મુસ્લિમ પક્ષો સાથે વાત કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. યુપી સરકાર જન્મભૂમિ અંગે કાયદો પણ લાવી શકે છે. અદાલત જવાનો વિકલ્પ સૌથી છેલ્લો રહેશે.

Tags: bjpkrushna janmabhumimathura
Previous Post

ફેસબુક લાઈવમાં ઉદ્ધવ જૂથના નેતાની હત્યા

Next Post

હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

હિમાચલમાં માઇનસ 14.2 ડિગ્રી : ગુલમર્ગમાં માઇનસ 12 ડિગ્રી તાપમાન

હિમાચલમાં માઇનસ 14.2 ડિગ્રી : ગુલમર્ગમાં માઇનસ 12 ડિગ્રી તાપમાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.