Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માણાવદર-વંથલી હાઇવે પર કપાસના દલાલ સાથે 9 લાખની લૂંટ

ત્રણ લૂંટારૂઓ આ લૂંટ કરી ફરાર થઇ ગયા

dharmendravaghela by dharmendravaghela
2024-02-14 11:58:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં માણાવદર-વંથલી હાઇવે પર કપાસના દલાલ સાથે 9 લાખ રૂપિયાની લૂંટ થઇ છે. ત્રણ લૂંટારૂઓ આ લૂંટ કરી ફરાર થઇ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ કાલરીયા કપાસના દલાલ છે. તેઓ માણાવદર-વંથલી હાઇવે પર આ રકમ લઈને જય રહ્યા હતા ત્યારે વંથલી હાઇવે પર ગૌશાળા નજીક ત્રણ લૂંટારૂઓ તેમની નજીક આવી ગયા હતા અને તેમને બાઈક પરથી પછાડી દઈને 9 લાખ રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાઈક પરથી પછડાઈ જવાને કારણે ભોગ બનનાર દિનેશભાઈને સામાન્ય ઈજાઓ થઇ હતી, જેના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

Tags: 9 lack lootcotton brockermanavadar vanthli highway
Previous Post

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી બિલકિસ બાનો કેસમાં પુનર્વિચાર અરજી

Next Post

ભાવનગરમાં જવેલ્સ સર્કલ નજીક છકડો અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ભાવનગરમાં જવેલ્સ સર્કલ નજીક છકડો અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગરમાં જવેલ્સ સર્કલ નજીક છકડો અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

ભાવનગરના ભીલવાડા વિસ્તારમાંથી દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી

ભાવનગરના ભીલવાડા વિસ્તારમાંથી દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.