Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

RIL ટાટા પ્લેમાં હિસ્સો ખરીદશે

29.8% હિસ્સો હસ્તગત કરવા માટે વાટાઘાટો

dharmendravaghela by dharmendravaghela
2024-02-16 13:41:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ટાટા ગ્રૂપની ટીવી અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર ‘ટાટા પ્લે’માં 29.8% હિસ્સો હસ્તગત કરવા માટે વાટાઘાટો કરી રહી છે. રિલાયન્સ વોલ્ટ ડિઝની પાસેથી આ હિસ્સો ખરીદશે. અમેરિકન મનોરંજન કંપની વોલ્ટ ડિઝની ભારતમાં તેના બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ સેવા વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેને કારણે તે સેટેલાઇટ ટેલિવિઝન ઓપરેટર ટાટા પ્લે લિમિટેડમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચવાની યોજના ધરાવે છે.
રિપોર્ટ અનુસાર આ ડીલ હજુ ચર્ચાના તબક્કામાં છે. જો આ ડીલ સફળ થશે તો અંબાણી અને ટાટા ગ્રુપ વચ્ચે આ પહેલો સહયોગ હશે. ટાટા સન્સ ‘ટાટા પ્લે’માં 50.2% હિસ્સો ધરાવે છે અને ડિઝની ટાટા પ્લેમાં 29.8% હિસ્સો ધરાવે છે. બાકીના શેર સિંગાપોરની ટેમાસેક પાસે છે. જો આ ડીલ સફળ થશે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંભવિતપણે ભારતમાં એક મુખ્ય મીડિયા પાવરહાઉસ બની જશે.

Advertisement
Tags: indiareliancetata play
Previous Post

ભાવનગર ખાતે સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ દ્વારા રેલી કાઢી દેખાવો કરવામાં આવ્યા

Next Post

માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત

માર્ગ અકસ્માતમાં ગુજરાતી પરિવારના પાંચેય સભ્યોના મોત

શહેબાઝ શરીફે સેના સાથે મળી કર્યો ‘ખેલા’, ફરી પાકિસ્તાનના વડાપ્રધાન ?

શહેબાઝ શરીફે સેના સાથે મળી કર્યો ‘ખેલા’, ફરી પાકિસ્તાનના વડાપ્રધાન ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.