Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જેમ્સ એંડરસને સર્જ્યો ઇતિહાસ : 700 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર

આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર

dharmendravaghela by dharmendravaghela
2024-03-09 11:50:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેસ્ટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ધર્મશાલા ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડરસને અહીં કુલદીપ યાદવને આઉટ કરીને ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ લીધી હતી. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર છે. તેની પ્રથમ 700 વિકેટની ક્લબમાં બે સ્પિનરો મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)ના નામ સામેલ છે. એન્ડરસનનું નિશાન હવે શેન વોર્નનો રેકોર્ડ હશે.
41 વર્ષીય એન્ડરસને અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત સામેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે યાદગાર બનાવ્યો. આ મેચ પહેલા એન્ડરસન 700 વિકેટના આંકડાથી માત્ર 2 વિકેટ દૂર હતો. તેણે પોતાની કારકિર્દીની 187મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

Tags: dharamshalaindia englandjames anderson take 700 wicket
Previous Post

કોવિડ-19 વાયરસ લોહી અને પેશીઓમાં એક વર્ષથી વધુ સમય સુધી મળી શકે છે

Next Post

સાયલામાં ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ઉતરાયણના પહેલા જ ચાઇનીઝ દોરીએ લીધો યુવતીનો ભોગ

સાયલામાં ખાણમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકોના મોત

લેહ-લદ્દાખ બાકીની દુનિયાથી અલગ : રસ્તાઓ બ્લોક, ઈન્ટરનેટ ડાઉન, પાવર આઉટેજ

લેહ-લદ્દાખ બાકીની દુનિયાથી અલગ : રસ્તાઓ બ્લોક, ઈન્ટરનેટ ડાઉન, પાવર આઉટેજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.