Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મોસ્કોમાંઆતંકવાદી હુમલો, 60નાં મોત : ISISએ લીધી હુમલાની જવાબદારી

6000 લોકોનાં કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર, ચારેબાજુ મૃતદેહો વેરવિખેર : મૃત્યુઆંક વધવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2024-03-23 11:30:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 60 પર પહોંચી ગયો છે. આંકડો વધવાની શક્યતા છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે પ્રખ્યાત રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ હોલમાં 6,000થી વધુ લોકો બેસી શકે છે. લડાયક પોશાકમાં ઓછામાં ઓછા પાંચ લોકો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો.
આ હુમલો શુક્રવારે સાંજે (22 માર્ચ) થયો હતો. આતંકવાદી સંગઠન ISISએ આની જવાબદારી લીધી છે. આર્મી યુનિફોર્મમાં સજ્જ પાંચ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો અને બોમ્બ ફેંક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- અમે મોસ્કોમાં આતંકવાદી હુમલાની નિંદા કરીએ છીએ. અમારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકો સાથે ઊભું છે.
આતંકવાદી સંગઠન ISISએ અમાક ન્યૂઝ એજન્સી દ્વારા નિવેદન જારી કર્યું છે. “ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની સીમમાં આવેલા ક્રાસ્નોગોર્સ્ક શહેરમાં ખ્રિસ્તીઓના એક વિશાળ સભા પર હુમલો કર્યો, તેઓ સુરક્ષિત રીતે તેમના સ્થાને પાછા ફરે તે પહેલાં સેંકડો લોકોને મારી નાખ્યા અને ઘાયલ કર્યા, હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.
બીબીસીએ પોતાના રિપોર્ટમાં એક્સપર્ટ્સને ટાંકીને લખ્યું – આ હુમલો ISISની ખોરાસન વિંગ એટલે કે ISIS-K દ્વારા કરવામાં આવ્યો હતો. ISIS-K નું નામ ઉત્તરપૂર્વ ઈરાન, દક્ષિણ તુર્કમેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાનનો સમાવેશ કરતા પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે.

Tags: 60 diemoscowrussiaterrorist attack
Previous Post

લારી પાથરણાવાળાઓના ત્રાસ અંગે ભાવનગરના ઘોઘાગેટ આસપાસના વેપારીઓ દ્વારા રજુઆત

Next Post

ED કેસ નોંધે અને નડ્ડાની ધરપકડ કરે : આતિશી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ED કેસ નોંધે અને નડ્ડાની ધરપકડ કરે : આતિશી

ED કેસ નોંધે અને નડ્ડાની ધરપકડ કરે : આતિશી

અમદાવાદ-લંડન રૂટ પર A350 ફ્લાઈટ શરૂ થશે

અમદાવાદ-લંડન રૂટ પર A350 ફ્લાઈટ શરૂ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.