Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો

ગયા મહિને મહિલા દિવસના સરકારે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:11:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એપ્રિલ મહિનાની સાથે જ આજથી નવા કારોબારી વર્ષનો પણ પ્રારંભ થયો છે. વર્ષના પ્રથમ દિવસે સરકારે સામાન્ય જનતાને રાહતના સમાચાર આપ્યા છે. ગયા મહિને મહિલા દિવસ 2024 ના અવસર પર સરકારે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જ્યારે આજે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. બીજી બાજુ ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર છે. તેમાં કોઈ વધ-ઘટ કરાઈ નથી.
દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 32 રૂપિયા સસ્તું થયું છે. કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે.

Advertisement
Tags: 32 rs lawcommercial lpgindia
Previous Post

પ. બંગાળમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ : 5ના મોત, 100 ઘાયલ

Next Post

ચીને લદ્દાખમાં 4,000 કિ.મી. જમીન પચાવી પાડી : સોનમ વાંગચૂકનો દાવો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચીને લદ્દાખમાં 4,000 કિ.મી. જમીન પચાવી પાડી : સોનમ વાંગચૂકનો દાવો

ચીને લદ્દાખમાં 4,000 કિ.મી. જમીન પચાવી પાડી : સોનમ વાંગચૂકનો દાવો

ઈન્ડિયા એલાયન્સે ‘મહારેલી’ દ્વારા EC સમક્ષ 5 માંગણીઓ મૂકી

ઈન્ડિયા એલાયન્સે ‘મહારેલી’ દ્વારા EC સમક્ષ 5 માંગણીઓ મૂકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.