Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક અઠવાડિયામાં PM મોદી બીજી વાર ઉત્તર પ્રદેશના પ્રવાસે

આજે પશ્ચિમ યુપીના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે PM મોદી

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 13:28:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન જોરશોરથી પ્રચારમાં લાગેલા PM મોદી આજે એટલે કે 6 એપ્રિલે તેઓ ફરી એકવાર ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. મહત્વનું છે કે, એક અઠવાડિયામાં PM મોદીની આ બીજી UP મુલાકાત છે. PM મોદી સૌપ્રથમ સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ સાંજે ગાઝિયાબાદ જશે અને રોડ શો કરશે.
BJPના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાના જણાવ્યા અનુસાર PM મોદી સવારે સહારનપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ રેલી સહારનપુર સંસદીય ક્ષેત્રના ભાજપના ઉમેદવાર રાઘવ લખનપાલ અને કૈરાના સંસદીય ક્ષેત્રના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થનમાં યોજવામાં આવી છે જેમાં PM મોદી ભાગ લઈ રહ્યા છે. તેમના સંબોધન પછી સાંજે લગભગ 4 વાગે PM મોદીગાઝિયાબાદ પહોંચશે. ત્યાં PM મોદી ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગના સમર્થનમાં માલીવાડા ચોકથી આંબેડકર રોડ થઈને ચૌધરી રોડ ગાઝિયાબાદ સુધી આયોજિત રોડ શોમાં ભાગ લેશે.
માનવામાં આવે છે કે આ મુલાકાત દ્વારા PM મોદી પશ્ચિમ યુપીના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે. આ પહેલા PM મોદી મેરઠ ગયા હતા જ્યાં તેમણે એક મોટી રેલીને સંબોધિત કરી હતી. મેરઠ બાદ યુપીમાં PM મોદીની આ બીજી સૌથી મોટી રેલી માનવામાં આવે છે. આ રેલીમાં PM મોદી ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, હરિયાણા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ પણ ભાગ લેશે.

Tags: modiup
Previous Post

ભાજપનો ધ્વજ ફરકાવીને ભાવનગરમાં ભાજપના સ્થાપના દિવસની ઉજવણી

Next Post

મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
પાટીલની ચેલેન્જ મનીષ સિસોદીયાએ સ્વીકારી, ભાજપના નિમંત્રણ પર ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે

મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા

ઇલેક્શન કમિશન બપોરે 3 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરશે : 6-7 તબક્કામાં મતદાન થવાની શક્યતા

હરિયાણાના કૈથલમાં ચૂંટણી પંચની વેબસાઈટ થઈ હેક !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.