Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હરિયાણાના કૈથલમાં ચૂંટણી પંચની વેબસાઈટ થઈ હેક !

AAPએ રેલી માટે મંજૂરી માંગી તો અભદ્ર ભાષામાં મળ્યો જવાબ

dharmendravaghela by dharmendravaghela
2024-04-06 13:31:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હરિયાણાના કૈથલમાં ચૂંટણી પંચની વેબસાઈટ હેક થઈ હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, અહીં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ રેલીનું આયોજન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પાસે વહીવટી પરવાનગી માંગી હતી. AAPની અરજી ફગાવી દેવામાં આવી હતી અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે બીજા સર્ટિફિકેટ પર હિરોઈનનો ફોટો લગાવીને અરજી રદ કરવામાં આવી હતી.આ બાબતની નોંધ લેતા જિલ્લા વહીવટીતંત્ર એઆરઓ બ્રહ્મા પ્રકાશે પાંચ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે અને આ બાબતની તપાસ માટે પોલીસને પત્ર લખ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પાસવર્ડ ઓફિસના કોઈ કર્મચારીએ બહાર શેર કર્યો છે અથવા તેણે જ આ કૃત્ય કર્યું છે. વિગતો મુજબ લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાના પગલે, તમામ રાજકીય પક્ષોએ કોઈપણ રેલી અથવા સભાનું આયોજન કરતા પહેલા જિલ્લા વહીવટીતંત્ર પાસેથી ઓનલાઈન પરવાનગી લેવી પડશે. આ માટે ચૂંટણી પંચે ECore વેબસાઈટ પણ લોન્ચ કરી છે. જેની મદદથી આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસ પહેલા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી હતી.

Tags: ecihariyanakaithalwebsite hack
Previous Post

મનીષ સિસોદિયાને આજે કોર્ટમાંથી જામીન મળવાની આશા

Next Post

… તો પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરીશું : રાજનાથ સિંહ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
780 સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ, સ્વેદશમાં થશે ઉત્પાદન

... તો પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો ખાત્મો કરીશું : રાજનાથ સિંહ

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.