Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદીની ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મેગા રેલી

વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ નહિ લે

dharmendravaghela by dharmendravaghela
2024-04-09 12:10:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

PM મોદી આજે એટલે કે મંગળવારે પીલીભીતમાં ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અહી નોંધનિય બાબત એ છે કે, વર્તમાન સાંસદ વરુણ ગાંધી વડાપ્રધાનની આ રેલીમાં ભાગ લેશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે, કોરોના પોઝિટિવ હોવાના કારણે તે આ રેલીમાં હાજર રહેશે નહીં. આ વખતે ભાજપે વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરીને યોગી સરકારના કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
ઉત્તર પ્રદેશના પીલીભીત ના ડ્રમન્ડ ઈન્ટર કોલેજમાં વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. PM મોદીની રેલીને લઈ વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આખું શહેર છાવણીમાં ફેરવાઈ ગયું છે. વડાપ્રધાન લગભગ 65 મિનિટ શહેરમાં રહેશે. આ દરમિયાન તેઓ કાર દ્વારા 3 કિલોમીટરની મુસાફરી પણ કરશે. વડાપ્રધાનની રેલીને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક કલાક પહેલા રેલી સ્થળ પર પહોંચી જશે. તેઓ રેલી પહેલા પ્રબુદ્ધ વર્ગ સંમેલનને પણ સંબોધશે.
વડાપ્રધાન આજે તેમની ચૂંટણી રેલી દ્વારા માત્ર પીલીભીત જ નહીં પરંતુ તરાઈની અન્ય બેઠકો પણ જીતવાનો પ્રયાસ કરશે. પીલીભીતની આસપાસની સીટોમાં બરેલી, શાહજહાંપુર, બદાયું અને લખીમપુર અને ધૌરહરા સીટોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનની રેલી જોઈને ભાજપના ઉમેદવાર જિતિન પ્રસાદે કહ્યું કે, જનતા ખૂબ જ ઉત્સાહિત છે. વડાપ્રધાન પહેલીવાર પીલીભીત આવી રહ્યા છે.

Tags: modipilibhitup
Previous Post

ચૂંટણીપંચે વિવાદાસ્પદ ભાષણના મુદ્દે રૂપાલાને આપી ક્લીનચિટ આપી

Next Post

તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

તરસેમ સિંહ હત્યા કેસનો શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

રશિયા ખતરનાક રમત રમી રહ્યું છે – US પ્રવક્તા

રશિયા ખતરનાક રમત રમી રહ્યું છે - US પ્રવક્તા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.