• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હૈદરાબાદમાં, 5.41 લાખથી વધુ મતદારોના નામ સૂચિમાંથી દૂર

ઓવૈસી અને માધવી લતા વચ્ચે છે મુકાબલો : માધવી લતાનો દાવો – છ લાખથી વધુ નકલી મતદારો

dharmendravaghela by dharmendravaghela
2024-04-18 12:03:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચૂંટણી પંચે હૈદરાબાદ જિલ્લાની મતદાર યાદીમાંથી 5.41 લાખ મતદારોના નામ હટાવી દીધા છે. જિલ્લામાં 15 વિધાનસભા બેઠકો આવેલી છે. યાદીમાંથી મતદારોના નામ હટાવવાના કારણોમાં તેમનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર અને નામની બે વાર નોંધણી છે. અહીં મુખ્ય સ્પર્ધા ભાજપના અસદુદ્દીન ઓવૈસી અને માધવી લતા વચ્ચે માનવામાં આવી રહી છે. વર્ષ 2019માં ઓવૈસીએ ભાજપના ઉમેદવારને 2 લાખ 82 હજાર 186 મતોથી હરાવ્યા હતા. અહીં બીજેપી બીજા સ્થાને હતી. વર્ષ 2014માં ઓવૈસી 282186 મતોથી જીત્યા હતા.
જાન્યુઆરી 2023 થી હૈદરાબાદ જિલ્લાની 15 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 47,141 મૃત મતદારો, 4,39,801 “સ્થાનાતરિત મતદારો” અને ડુપ્લિકેટ મતદારોના 54,259 નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ચૂંટણી પંચની સૂચનાને પગલે કુલ 5,41,201 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
હૈદરાબાદ જિલ્લાના 15 વિધાનસભા મતવિસ્તારો હૈદરાબાદ અને સિકંદરાબાદ લોકસભા મતવિસ્તારનો ભાગ છે. હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કે માધવી લતાએ અગાઉ દાવો કર્યો હતો કે મતવિસ્તારમાં છ લાખથી વધુ નકલી મતદારો છે. માધવીએ આરોપ લગાવ્યો હતો કે ઓવૈસી નકલી મતો દ્વારા ચૂંટણી જીતે છે.

Tags: haidrabadvoter name removed
Previous Post

રૂઆંગમાં અનેક જ્વાળામુખી થયા સક્રિય, સુનામીનું એલર્ટ

Next Post

મને વિશ્વાસ છે કે તમે બધા સંસદમાં પહોંચશો; દરેક વોટ મજબૂત સરકાર બનાવશે : PM મોદીનો ઉમેદવારોને પત્ર

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
મને વિશ્વાસ છે કે તમે બધા સંસદમાં પહોંચશો; દરેક વોટ મજબૂત સરકાર બનાવશે : PM મોદીનો ઉમેદવારોને પત્ર

મને વિશ્વાસ છે કે તમે બધા સંસદમાં પહોંચશો; દરેક વોટ મજબૂત સરકાર બનાવશે : PM મોદીનો ઉમેદવારોને પત્ર

હેરિટેજ વીક અંતર્ગત ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ ઝુંબેશ

હેરિટેજ વીક અંતર્ગત ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ ઝુંબેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In