Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લખનઉની ચોથી જીત:ચેન્નઈને 8 વિકેટે હરાવ્યું

કૃણાલે બે વિકેટ લીધી : કેએલ રાહુલ અને ડી કોકની અડધી સદી

dharmendravaghela by dharmendravaghela
2024-04-20 11:27:20
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લખનઉ સુપર જાયન્ટ્સએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં ચોથી જીત હાંસલ કરી છે. ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 8 વિકેટે હરાવ્યું હતું. વર્તમાન સિઝનમાં લખનઉની સતત બે હાર બાદ આ પ્રથમ જીત છે, જ્યારે ચેન્નઈ સતત બે મેચ જીત્યા બાદ હાર્યું છે.
લખનઉમાં યજમાન ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. લખનઉએ 177 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. નિકોલસ પૂરન 23 અને માર્કસ સ્ટોઇનિસ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા.
કેપ્ટન કેએલ રાહુલે 53 બોલમાં 82 રનની અડધી સદી ફટકારી હતી જ્યારે ક્વિન્ટન ડી કોકે 54 રનનું યોગદાન આપ્યું હતું. બંને વચ્ચે 134 રનની સદીની ભાગીદારી થઈ હતી. CSK તરફથી મુસ્તફિઝુર રહેમાનને એક વિકેટ મળી હતી.
CSK માટે રવીન્દ્ર જાડેજાએ 40 બોલમાં 57 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. જ્યારે અજિંક્ય રહાણેએ 36 રનનું યોગદાન આપ્યું હતું. પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ 9 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 28 રન બનાવ્યા હતા. કૃણાલ પંડ્યાને 2 વિકેટ મળી હતી. મોહસીન ખાન, યશ ઠાકુર અને માર્કસ સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.

Tags: indiaiplLSG beat CSK
Previous Post

ભાવનગર નાગરિક સહકારી બેન્ક દ્વારા ગ્રાહક – સભ્ય ભેટ અર્પણ સમારોહ યોજાયો

Next Post

ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ

ગુજરાત સહિત 23 રાજ્યોના 125 જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ

પાકિસ્તાનને ઝટકો : ચાર કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

પાકિસ્તાનને ઝટકો : ચાર કંપનીઓ પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.