Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું

માર્કસે 63 બોલમાં 124 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 11:57:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

માર્કસ સ્ટોઈનિસની સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2024માં ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. LSGની આ સિઝનની પાંચમી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે.
મંગળવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. લખનઉએ 211 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 4 વિકેટે ચેઝ કરી લીધો હતો. માર્કસ સ્ટોઇનિસે 63 બોલમાં અણનમ 124 રનની સદી ફટકારી હતી. તેણે 13 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નિકોલસ પૂરને 15 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. મથિશ પથિરાનાને બે વિકેટ મળી હતી.
CSK તરફથી ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. શિવમ દુબેએ 27 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મેટ હેનરી અને મોહસીન ખાનને એક-એક વિકેટ મળી હતી.

Tags: chennaiindiaiplLSG beat CSK
Previous Post

લોન નહીં ચૂકવનાર સામે બેંક એલઓસી જારી કરી શકે નહીં – બોમ્બે હાઈકોર્ટ

Next Post

ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત

અખિલેશે ભત્રીજા તેજ પ્રતાપ યાદવનેને કન્નૌજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા

અખિલેશે ભત્રીજા તેજ પ્રતાપ યાદવનેને કન્નૌજ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.