Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-26 12:13:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા પ્રશાસનની સાથે વાયુસેનાના અધિકારીઓ પણ જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જજિયા ગામે પહોંચ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી સામે આવી નથી.
વાયુ સેનાના ટોહી વિનાનમાં પાઈલટ હોતા નથી, તેને રિમોટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે. જેસલમેરના પિથલા ગામ પાસે આ પ્લેન જોરદાર ધમાકા સાથે ક્રેશ થયું હતું. જોરદાર વિસ્ફોટ સાંભળતા જ આસપાસના લોકો પ્લેન ક્રેશ સ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીની રચના કરવામાં આવી છે.

Tags: BadmerIAF's uav crashRajasthan
Previous Post

કેજરીવાલને કંઈ થશે તો જવાબદારી કોની? સંજય સિંહ

Next Post

ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વહેલી સવારે છાંટા અને હળવો વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ
તાજા સમાચાર

10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ

September 12, 2026
Next Post
ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વહેલી સવારે છાંટા અને હળવો વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વહેલી સવારે છાંટા અને હળવો વરસાદ

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના લેબ ટેક્નિશ્યનો ઝેરી દવા પી લીધી

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજના લેબ ટેક્નિશ્યનો ઝેરી દવા પી લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.