Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેજરીવાલને કંઈ થશે તો જવાબદારી કોની? સંજય સિંહ

તિહાડ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણને સંજય સિંહે મોટો મુદ્દો બનાવી દીધો

dharmendravaghela by dharmendravaghela
2024-04-26 12:11:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીની તિહાડ જેલમાં બે જૂથ વચ્ચે બબાલ જોવા મળી હતી. હિંસક અથડામણને કારણે જેલમાં તણાવની સ્થિતિ છે. જેને પગલે હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મોટો મુદ્દો બનાવી દીધો છે, તેમની નજરમાં અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં બંધ છે અને જો ત્યાં સ્થિતિ આવી જ રહી તો તેમના જીવ પર મોટો ખતરો છે.
મીડિયા સાથે વાત કરતા AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, તિહાડ જેલમાં ઘણી હત્યાઓ થઈ છે, જ્યારે હું કહું છું કે, કેજરીવાલના જીવને ખતરો છે, કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે, કેજરીવાલના જીવન સાથે રમત રમાઈ રહી છે, પણ મારા પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ તમે જ વિચારો, જો જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે આવું કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે. વિપક્ષવાળા એક ખતરનાક ષડયંત્ર રચી રહ્યા છે.
એક તરફ આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાલમાં તેમની કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી છે, એટલે લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઈ શકે. AAP પાર્ટી સતત કહી રહી છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી અને ED ભાજપના ઈશારે તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.

Tags: delhisanjaysingh about kejariwal sequirity in jail
Previous Post

એલોન મસ્ક ટૂંક સમયમાં લોન્ચ કરશે ટીવી એપ

Next Post

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

રાજસ્થાનના બાડમેરમાં ભારતીય વાયુસેનાનું UAV વિમાન થયું ક્રેશ

ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વહેલી સવારે છાંટા અને હળવો વરસાદ

ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ વહેલી સવારે છાંટા અને હળવો વરસાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.