Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતના પરિવારનો આપઘાત કે અકસ્માતને લઈ રહસ્ય ?

પતિની લાશ ઓલપાડથી મળી, પત્ની અને પુત્રનો મૃતદેહ

dharmendravaghela by dharmendravaghela
2024-05-03 11:57:37
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા વરિયાવ ખાતે કેનાલમાં એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે એક પુરુષનો મૃતદેહ ઓલપાડ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, પતિ-પત્ની અને તેમનો અઢી વર્ષના પુત્રનું મોત થયું છે. આ પરિવાર ભરૂચનો રહેવાસી છે અને અમરોલી ખાતે એક મૈયતમાં આવ્યો હતો. ત્યાંથી પરત ફરતા સમયે આ ઘટના બની છે. જો કે, હાલ આપઘાત છે કે, અકસ્માત તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનું નામ 24 વર્ષીય ખુર્શીદા વસીમ પટેલ છે. તેના અઢી વર્ષના દીકરાનું નામ મોઈત પટેલ છે. જ્યારે ઓલપાડ નજીકથી મૃતક મહિલાના પતિનું નામ વસીમ પટેલ છે. આ પરિવાર બાઈક પર ભરૂચ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. જો કે, આ પરિવાર સાથે રસ્તામાં વચ્ચે કોઈ ઘટના બની અને ત્રણેયના મૃતદેહ મળી આવ્યા છે. અમરોલી વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે મૈયતમાં સામેલ થવા વસીમ પટેલ અને તેનો પરિવાર આવ્યો હતો. આજે સવારે પાંચ વાગ્યે ભરૂચ જવા માટે આખો પરિવાર ઘરેથી નીકળ્યો હતો. હાલ તો જે બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા તે મળી આવી નથી.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ પરિવારમાં કોઈપણ પ્રકારનો તણાવ ન હતો. જેથી આત્મહત્યા કે અકસ્માતને લઈને રહસ્ય સર્જાયું છે. વસીમ પટેલનો મૃતદેહ ઓલપાડ પોલીસને મળ્યો છે. જેથી આ મામલે તપાસ ઓલપાડ પોલીસ કરશે. જ્યારે ખુરશીદા અને તેના પુત્રના મૃતદેહની તપાસ જહાંગીરપુરા પોલીસ કરશે.

Advertisement
Tags: bharuch famili 3 member diesurat
Previous Post

પૌત્રએ મિત્ર અને અન્ય ઈસમ સાથે મળી બંનેનું ગળુ કાપ્યું; પુત્રવધુએ લોહીના પગલા સાફ કર્યા

Next Post

ગુમ થયેલા બંને બાળકોની લાશ નહેરમાંથી મળી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
દમણગંગામાં ન્હાવા માટે ગયેલા બે બાળકોના ડૂબવાથી મોત

ગુમ થયેલા બંને બાળકોની લાશ નહેરમાંથી મળી

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને 20 લાખનું MD ડ્રગ્સ મળ્યું

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને 20 લાખનું MD ડ્રગ્સ મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.