Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાશ્મીરમાં મતદારોમાં ભારે ઉત્સાહ : સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો

10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર આજે મતદાન

dharmendravaghela by dharmendravaghela
2024-05-13 11:38:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં મતદારો 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો પર 1717 ઉમેદવારોને મત આપશે. પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કા માટે મતદાન થયું છે. આ તબક્કામાં અનેક કેન્દ્રીય મંત્રીઓની સાથે એક પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી મેદાનમાં છે. ચોથા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક મતદાન મથકની બહાર મતદારોની કતારો જોવા મળી રહી છે. નેશનલ કોન્ફરન્સ (NC) એ શ્રીનગર લોકસભા સીટ પરથી આગા સૈયદ રૂહુલ્લા મેહદીને મેદાનમાં ઉતાર્યા છે, પીડીપીએ વહીદ-ઉર-રહેમાન પારા અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીએ મોહમ્મદ અશરફ મીરને મેદાનમાં ઉતાર્યા છે
AIMIM પ્રમુખ અને હૈદરાબાદ લોકસભા સીટના ઉમેદવાર અસદુદ્દીન ઓવૈસીએ પોતાનો મત આપ્યા બાદ કહ્યું, ‘હું ભારતીય રાષ્ટ્રવાદનો ચહેરો છું. મોદી સરકારે સેનામાં અગ્નિવીર યોજના લાગુ કરી છે. જો મોદી ફરી સરકારમાં આવશે તો તેઓ BSF, CRPF, SSB, RPFમાં પણ આવી જ યોજના લાગુ કરશે. મોદીએ 400 પાર કરવાનો નારો આપ્યો, ભારતના દલિતો અને બંધારણને ચાહનારા સમજી ગયા કે 400 પાર કરો એટલે બંધારણ જતું રહેશે.

Advertisement
Tags: kashmirparliament electionvoting
Previous Post

ભાવનગરના વોરાબજાર સહિતના વિસ્તારમાં ફાયર સેફટી મામલે નોટીસ આપવામાં આવી

Next Post

અલ્લુ અર્જુન, જૂનિયર NTR, ચિરંજીવી સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
અલ્લુ અર્જુન, જૂનિયર NTR, ચિરંજીવી સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

અલ્લુ અર્જુન, જૂનિયર NTR, ચિરંજીવી સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.