Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અલ્લુ અર્જુન, જૂનિયર NTR, ચિરંજીવી સહિતના સેલિબ્રિટીએ આપ્યો મત

આપણા બધા માટે જવાબદારીનો દિવસ છે - અલ્લુ અર્જુન

dharmendravaghela by dharmendravaghela
2024-05-13 11:40:04
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભા ચૂંટણી 2024માં ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. 10 રાજ્યની 96 બેઠક પર મતદાન ચાલુ છે. ચોથા તબક્કાના મતદાનમાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુન, જૂનિયર એનટીઆર સહિતના સેલિબ્રિટી પણ મત આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સેલિબ્રિટી સામાન્ય લોકોની જેમ જ લાઇનમાં ઉભા રહ્યાં હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અભિનેતા અલ્લુ અર્જુન મત આપવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન અલ્લુ અર્જુને કહ્યું, “કૃપયા પોતાનો મત આપો.આ આપણા બધા માટે જવાબદારીનો દિવસ છે. મને ખબર છે કે આ કઠિન છે પરંતુ આવો થોડો પ્રયાસ કરીએ. આ અમારા ભવિષ્ય માટે સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ છે.”
જૂનિયર NTR પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. આ દરમિયાન જૂનિયર એનટીઆરે મતદાનની અપીલ કરતા કહ્યું કે, દરેક વ્યક્તિએ તેમના મતના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી પણ પોતાના પરિવાર સાથે મતદાન આપવા માટે પહોંચ્યા હતા.

Tags: allu-arjun-junir-ntr-chirinjivi-votinghaidrabad
Previous Post

કાશ્મીરમાં મતદારોમાં ભારે ઉત્સાહ : સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો

Next Post

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

ચૂંટણી અધિકારીએ ખડગેના હેલિકૉપ્ટરની તપાસ કરવાના વિપક્ષના આરોપોને ફગાવી દીધા

ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચારના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.