Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં 5નાં મોત

પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 ના ઘટના સ્થળે જ મોત

dharmendravaghela by dharmendravaghela
2024-06-07 11:51:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં એક બાળકી સહિત 5 લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી. પરિવાર નેત્રામલીથી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે મૃતદેહો કારમાં ફસાઈ ગયા હતા, ભારે જહેમત બાદ તમામ મૃતદેહોને બહર કાઢ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી. રાત્રીના અરસા દરમિયાન હિંમતનગરથી ઈડરના નેત્રામલી પોતાના ઘરે જવા નિકળેલ પરીવારને અકસ્માત નડ્યો હતો. ડાયવર્ઝન રોડ પર પથ્થર ભરેલ ડમ્પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નેત્રામલીના જરીવાલા પરીવારના સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.

Tags: five diegujaratidar accident
Previous Post

મોદી રવિવારે ત્રીજીવાર વડાપ્રધાન તરીકે સંભાળશે દેશની ધુરા

Next Post

આઠમી વખત રેપોરેટ રેટ ૬.૫% યથાવત : રાહત નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
RBIએ ફરી વધાર્યો 0.35 ટકા રેપો રેટ

આઠમી વખત રેપોરેટ રેટ ૬.૫% યથાવત : રાહત નહીં

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

એર ઇન્ડિયા-વિસ્તારા મર્જરને મંજૂરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.