Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મિત્ર વીડિયો ઉતારતો રહ્યો, રીલ બનાવવાની ધૂનમાં બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું

કાર સહિત યુવતી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં મોત

dharmendravaghela by dharmendravaghela
2024-06-19 11:39:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રમાં રીલ બનાવતી વખતે 300 ફૂટ ખીણમાં પડી જતાં એક મહિલાનું મોત થયું હતું. મામલો ઔરંગાબાદ જિલ્લાના સુલીભંજનનો છે. મહિલાની ઓળખ 23 વર્ષીય શ્વેતા દીપક સુરવસે તરીકે થઈ છે. ખાઈમાં પડવાની થોડીક સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. શ્વેતા સોમવારે તેના 25 વર્ષીય મિત્ર સૂરજ સંજાઉ મુલે સાથે ઔરંગાબાદથી સુલીભંજન હિલ્સ ગઈ હતી. સુલીભંજન સ્થિત દત્ત મંદિર પાસે પર્વત પર ડાઇવિંગ શીખતી વખતે તે રીલ્સ બનાવડાવી રહી હતી. આ દરમિયાન કાર ખાડીમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો.
વીડિયોમાં જોવા મળ્યું હતું કે શ્વેતા ડ્રાઇવિંગ સીટ પર બેસીને કાર ચલાવી રહી હતી. તેનો મિત્ર સૂરજ કારની બહારથી વીડિયો શૂટ કરી રહ્યો હતો. આ દરમિયાન શ્વેતાએ કાર રિવર્સ કરવા ગઈ. તે સમયે ખાઈ અને કાર વચ્ચે માત્ર 50 મીટરનું અંતર હતું. કાર રિવર્સ કરતી વખતે શ્વેતાએ બ્રેક મારવાને બદલે એક્સીલેટર લગાવ્યું. તેનો મિત્ર જે વીડિયો શૂટ કરી રહ્યો છે તે તેને ક્લચ દબાવવાનું કહે છે. તે કારને રોકવા માટે પણ દોડે છે, પરંતુ ત્યાં સુધીમાં કાર પાછળના ખાડામાં પડી જાય છે. આ અકસ્માતમાં શ્વેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ લેવામાં આવેલી તસ્વીરોમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કાર ઝાડીઓમાં ફસાયેલી જોવા મળે છે.

Tags: car accidentMaharashtrareel shooting
Previous Post

મા ગંગાએ મને દત્તક લીધો, હું દિવસ-રાત આવી જ રીતે મહેનત કરીશ

Next Post

આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને કોર્ટ આપશે જામીન?

મોદી આજે કરશે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન

મોદી આજે કરશે નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.