Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બર્મિંગહામમાં નાઈટ ક્લબમાં ગોળીબારમાં સાત લોકોનાં મોત

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શા માટે ગોળીઓ ચલાવવામાં આવી?

dharmendravaghela by dharmendravaghela
2024-07-15 11:45:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં ગોળીબાર થયો છે. જેમાંમાં 9 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 9 લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ અધિકારીઓને ફાયરિંગની માહિતી મળતાં જ રાત્રે 11:08 વાગ્યે 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લોકમાં પહોંચ્યા. લોકોને ગોળી મારી હોવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપી હતી.
બર્મિંગહામ ફાયર એન્ડ રેસ્ક્યૂ ઘટનાના થોડા સમય બાદ ઘટનાસ્થળે પહોંચ્યા અને નાઈટક્લબ પાસે ફૂટપાથ પર પડેલા એક પુરુષને મૃત જાહેર કર્યો. BFRSએ અંદરથી મળી આવેલી બે મહિલાઓને મૃત જાહેર કરી. ઘણા ઘાયલોને BFRSના કર્મચારીઓ અથવા ખાનગી વાહનો દ્વારા UAB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન UAB હોસ્પિટલના ડોક્ટરોએ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શા માટે ગોળીઓ ચલાવવામાં આવી. પોલીસ ઓફિસર ટ્રુમેન ફિટ્ઝગેરાલ્ડનું કહેવું છે કે અધિકારીઓ માને છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ રસ્તા પરથી નાઈટક્લબમાં ગોળીબાર કર્યો. ફેડરલ એજન્સીઓ BPDને તપાસમાં મદદ કરી રહી છે.

Tags: birmingdhamnight clubshootingUK
Previous Post

અમેરિકા આ ​​માર્ગ પર આગળ વધી શકે નહીં : જો બાયડન

Next Post

ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, 8 લોકોને ઈજા

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, 8 લોકોને ઈજા

ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત, 8 લોકોને ઈજા

જો કોળી નેતાને CM બનાવાય તો…

જો કોળી નેતાને CM બનાવાય તો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.