Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું : 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ

રેસ્ક્યૂ ઓપરેશન શરૂ : કોમોરોસના ધ્વજવાળા ઓઈલ ટેન્કર 'પ્રેસ્ટિજ ફાલ્કન'ના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના લોકો સવાર હતા

dharmendravaghela by dharmendravaghela
2024-07-17 11:38:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે જણાવ્યું હતું કે, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઈલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે. ક્રૂ મેમ્બર ગુમ છે તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા કેન્દ્રે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કોમોરોસના ધ્વજવાળા ઓઈલ ટેન્કર ‘પ્રેસ્ટિજ ફાલ્કન’ના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના લોકો સવાર હતા. ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં સોમવારે જહાજ પલટી ગયું હતું.
અહેવાલ મુજબ ઓમાનના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે જણાવ્યું હતું કે ઓઇલ ટેન્કર ‘પાણીમાં ડૂબી ગયું હતું અને ઊંધુ પડ્યું હતું’. જોકે રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે જહાજ સ્થિર થઈ ગયું છે કે તેલ દરિયામાં લીક થઈ રહ્યું છે. LSEG ના શિપિંગ ડેટા પરથી જાણવા મળ્યું કે આ જહાજ 2007માં બનેલ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. આવા નાના ટેન્કરો સામાન્ય રીતે ટૂંકી યાત્રાઓ માટે તૈનાત હોય છે.

Advertisement
Tags: 16 missingcost of omanoil tanker capsized
Previous Post

ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં વીજ પુરવઠો ખોરવાતા કેટલીક વિદ્યાર્થીનીઓની તબિયત બગડી

Next Post

ચાલબાઝ ચીનની નજર હવે PoK પર : કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવી રહ્યું છે લશ્કરી મથક

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચાલબાઝ ચીનની નજર હવે PoK પર : કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવી રહ્યું છે લશ્કરી મથક

ચાલબાઝ ચીનની નજર હવે PoK પર : કઝાકિસ્તાનમાં 13 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવી રહ્યું છે લશ્કરી મથક

ટ્રેઇની IAS પૂજા ખેડકરે હવે પુણેના ડીએમ વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો

ટ્રેઇની IAS પૂજા ખેડકરે હવે પુણેના ડીએમ વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.