Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-07-17 11:44:22
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. ગઈકાલે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં સોમનાથના પાટણ-વેરાવળમાં અને જુનાગઢના માણાવદરમાં અને રાજકોટના વિંછીયામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાર જુનાગઢનાં માંગરોળ, માળીયા હાટીનામાં 4-4 ઈંચ વરસાદ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags: gujaratRain Aagahi
Previous Post

NEET પેપર લીક કેસમાં વધુ 2ની ધરપકડ

Next Post

NCP નેતા શરદ પવારનો મોટો દાવ, 4 નેતાઓએ છોડયો અજીત પવારનો સાથ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
NCP નેતા શરદ પવારનો મોટો દાવ, 4 નેતાઓએ છોડયો અજીત પવારનો સાથ

NCP નેતા શરદ પવારનો મોટો દાવ, 4 નેતાઓએ છોડયો અજીત પવારનો સાથ

ઝારખંડના કામદારો આફ્રિકન દેશમાં ફસાયા, ભારત સરકાર પાસે માંગી મદદ

ઝારખંડના કામદારો આફ્રિકન દેશમાં ફસાયા, ભારત સરકાર પાસે માંગી મદદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.