Tuesday, June 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાયનાડનાં 4 ગામમાં ભૂસ્ખલન : 41નાં મોત

4 ગામો ધોવાઈ ગયા, 400થી વધુ લોકો ગાયબ : આર્મી બોલાવવામાં આવી, એરફોર્સના હેલિકોપ્ટર તૈનાત

dharmendravaghela by dharmendravaghela
2024-07-30 12:11:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામો ધોવાઈ ગયા હતા. મકાનો, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. 70 હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.
વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે – મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા. SDRF અને NDRFની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે. કન્નુરથી સેનાના 225 જવાનોને વાયનાડ મોકલવામાં આવ્યા છે. આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. આ સિવાય એરફોર્સના બે હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝિકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે.
પાંચ વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોનાં મોત થયા હતા. 5 લોકો આજદિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયા હતા.

Tags: wayanad landslide
Previous Post

ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતોમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો

Next Post

ઝારખંડ ટ્રેન દુર્ઘટના- વાયનાડ પર ચર્ચા થાય : લોકસભામાં વિપક્ષની માંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે  લગભગ 1,000 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

યુરોપ વિશ્વનો સૌથી ઝડપથી ગરમ થતો ખંડ : ફ્રાન્સમાં છેલ્લા અઠવાડિયામાં ભારે ગરમીને કારણે લગભગ 1,000 લોકોનાં મોત

June 29, 2026
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર  માહોલમાં પ્રારંભ
તાજા સમાચાર

ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ

June 29, 2026
કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો
તાજા સમાચાર

એક કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમા છેલ્લા છ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો

June 29, 2026
Next Post
ઝારખંડ ટ્રેન દુર્ઘટના- વાયનાડ પર ચર્ચા થાય : લોકસભામાં વિપક્ષની માંગ

ઝારખંડ ટ્રેન દુર્ઘટના- વાયનાડ પર ચર્ચા થાય : લોકસભામાં વિપક્ષની માંગ

ભાવનગરની મુખ્ય બજારોમાં મહાનગરપાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ

ભાવનગરની મુખ્ય બજારોમાં મહાનગરપાલિકાના આરોગ્ય અને ફુડ વિભાગની ટીમ દ્વારા ચેકીંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.