Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુક્રેનિયન સૈનિકો ટેન્કો અને સશસ્ત્ર વાહનો સાથે રશિયામાં પ્રવેશ્યા

અઢી વર્ષ બાદ આ ઘૂસણખોરી રશિયા માટે એક ફટકો

dharmendravaghela by dharmendravaghela
2024-08-09 11:31:58
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પ્રથમ વાર યુક્રેનના સિનિકોએ બોર્ડર ક્રોસ કરી રશિયામાં પ્રવેશ કર્યો હતો. ગુરુવારે ત્રીજા દિવસે પણ રશિયન સેનાએ યુક્રેનિયન સૈનિકો સાથે લડાઈ ચાલુ રાખી હતી. યુક્રેનિયન સૈનિકોએ કુર્સ્ક વિસ્તારમાં રશિયન સરહદ ક્રોસ કરી હતી. બે વર્ષ જૂના યુદ્ધમાં રશિયા પરના સૌથી મોટા યુક્રેનિયન હુમલાઓમાંના એકમાં રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર 6 ઓગસ્ટની સવારે લગભગ 1,000 યુક્રેનિયન સૈનિકોએ ટેન્ક અને સશસ્ત્ર વાહનો સાથે રશિયન સરહદ પાર કરી હતી.
સુડઝા શહેરની નજીક ભીષણ લડાઈની જાણ કરવામાં આવી છે, અહીંથી જ રશિયન કુદરતી ગેસ યુક્રેનમાં થઈ યુરોપમાં પરિવહન થાય છે. આ યુદ્ધથી તેના અવરોધ ઊભો થવાની શંકા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેનમાં સૈનિકો મોકલ્યાના લગભગ અઢી વર્ષ બાદ આ ઘૂસણખોરી રશિયા માટે એક ફટકો છે.
પુતિને યુક્રેનિયન હુમલાને ‘મોટી ઉશ્કેરણી’ ગણાવી છે. ક્રેમલિનને વફાદાર રાજકીય પક્ષના નેતા સર્ગેઈ મીરોનોવે તેને “આતંકવાદી હુમલો” અને “આંતરરાષ્ટ્રીય રીતે માન્ય વિદેશી પ્રદેશ પર આક્રમણ” ગણાવ્યું હતું. કુર્સ્ક પ્રાદેશિક કાર્યકારી ગવર્નર એલેક્સી સ્મિર્નોવે જણાવ્યું હતું કે હજારો રહેવાસીઓને અન્ય સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકાને આ હુમલા અંગે અગાઉથી કોઈ માહિતી નથી અને તે કિવ પાસેથી વધુ માહિતી માંગશે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે સેના અને ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ યુક્રેનને બ્લોક કરી દીધું છે અને સૈનિકો કુર્સ્ક વિસ્તારમાં યુક્રેનિયન એકમો સામે લડી રહ્યા છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્તરીય જૂથના દળો, રશિયાના એફએસબી સાથે મળીને, રશિયન-યુક્રેનિયન સરહદને અડીને આવેલા કુર્સ્ક પ્રદેશના સુડઝેન્સ્કી અને કોરેનેવસ્કી જિલ્લામાં યુક્રેનની સશસ્ત્ર દળોની સશસ્ત્ર રચનાઓનો નાશ કરવાનું ચાલુ રાખે છે.

Tags: russiaukraine soldier & tanks enter sudha
Previous Post

મૃત્યુનોંધ 08-08-24

Next Post

અફઘાનિસ્‍તાનમાં સરકારી કર્મચારીઓએ પાંચ વખત નમાઝ અદા કરવી પડશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
અફઘાનિસ્‍તાનમાં સરકારી કર્મચારીઓએ પાંચ વખત નમાઝ અદા કરવી પડશે

અફઘાનિસ્‍તાનમાં સરકારી કર્મચારીઓએ પાંચ વખત નમાઝ અદા કરવી પડશે

ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ

ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.