Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પૂર્વ ISI ચીફ સેનાની કસ્ટડીમાં : પાકિસ્તાનમાં પ્રથમ ઘટના

ઈમરાનની નજીકના છે જનરલ ફૈઝ, ફૈઝ હમીદનું સેનાએ કોર્ટ માર્શલ શરૂ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-08-13 10:32:23
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લઈ લીધા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફૈઝ હમીદની અટકાયત કરવામાં આવી છે. હાલમાં સેનાએ તેમનું કોર્ટ માર્શલ શરૂ કરી દીધું છે. ફૈઝ હમીદને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના માનવામાં આવે છે.પાકિસ્તાનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ISIના ભૂતપૂર્વ વડાની અટકાયત કરવામાં આવી છે. ટોપ સિટી હાઉસિંગ કૌભાંડ કેસમાં ફૈઝ હમીદ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની તપાસ માટે અટકાયત કરવામાં આવી છે.
ગયા વર્ષે 14 નવેમ્બરે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ફૈઝ હમીદ પર લાગેલા આરોપોને અવગણી શકાય નહીં. આ આરોપ ઘણો ગંભીર છે. કોર્ટે કહ્યું હતું કે જો ફૈઝ દોષિત સાબિત થશે તો તેનાથી દેશની સંસ્થાઓની પ્રતિષ્ઠાને નુકસાન થશે.
ફૈઝ હમીદ પાકિસ્તાન આર્મીમાં પેશાવરના કોર્પ્સ કમાન્ડર પણ રહી ચૂક્યા છે. તેમના પર નિવૃત્તિ બાદ પાકિસ્તાની સેનાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. ફૈઝ હમીદ પર ISI ચીફ તરીકે પદનો દુરુપયોગ કરવાનો આરોપ હતો. આ આરોપોની તપાસ માટે સેનાએ એપ્રિલમાં એક તપાસ સમિતિની રચના કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જવાબદારી નક્કી કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. એક મેજર જનરલ આ સમિતિનું નેતૃત્વ કરશે.

Tags: ex isi chief Lt Gen faiz hamid arrestpakistan
Previous Post

તમારામાં ઘણી રમત બાકી છે : નીરજ ચોપરાને મનુ ભાકરની માતાએ કસમ આપી

Next Post

એલટીસી, વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
સુરત-અમદાવાદ રેલવે લાઈનની બંને બાજુ લગાવાશે ક્રેશ બેરિયર

એલટીસી, વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ

પાર્સલમાં મીઠાઈની આડમાં સૌથી 5 થી 10 ગ્રામ અને લંચ – ડિનરના બોક્ષની આડમાં 800 થી 900 ગ્રામ ગાંજો મોકલવામાં આવ્યો

પાર્સલમાં મીઠાઈની આડમાં સૌથી 5 થી 10 ગ્રામ અને લંચ - ડિનરના બોક્ષની આડમાં 800 થી 900 ગ્રામ ગાંજો મોકલવામાં આવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.