Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કાલિન્દી એકસપ્રેસ ઉથલાવવાનો પ્રયાસ

ટ્રેક ઉપર ગેસ સિલિન્ડર તથા વિસ્ફોટકો મળ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-09-09 13:44:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશમાં ફરી એક વખત રેલ્વે નિશાન બની રહી છે અને કાનપુરથી ભીવાની જઇ રહેલી કાલિન્દી એકસપ્રેસ ટ્રેનને ઉથલાવવાના એક પ્રયાસ થયો હતો. જોકે સદનસીબે ટે્રનના પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવીને મોટી દુર્ઘટના અટકાવી હતી. રવિવારે રાત્રે બનેલી આ ઘટનામાં 100 કિ.મી.ની ઝડપે બર્રાજપુર અને બિલ્હોર રેલ્વે માર્ગ વચ્ચેથી પસાર થઇ રહેલી કાલિન્દી એકસપ્રેસના ટ્રેક ઉપર એક એલપીજી સિલિન્ડર રાખવામાં આવ્યું હતું.
તે ટ્રેનના એન્જીન સાથે અથડાતા ધડાકો થયો હતો અને તુર્ત જ ડ્રાયવરે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. ટ્રેક ઉપર એક મોટા થેલામાં વિસ્ફોટક જેવી સામગ્રી હતી અને તેમાં એક બોટલમાં લીકવીડ પણ મળ્યું છે જેના કારણે કોઇ વિસ્ફોટક સર્જીને ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર હોવાનું મનાય છે. રાત્રે 8.25 કલાકે બર્રાજપુર સ્ટેશનથી આ ટ્રેન રવાના થઇ હતી અને તે મુન્ડેરી ક્રોસીંગ પાર કર્યુ પછી તુર્ત જ કોઇ ચીજ ટ્રેનના એન્જીન સાથે ટકરાઇ હતી.
એક ધડાકા જેવો અવાજ થયો હતો. તથા ટ્રેક ઉપર લોઢાની ચીજ સાથે થેલો પણ મળી આવ્યો છે. ટ્રેક ઉપર કેટલા સ્થળોએ આ ચીજો ઢસડાઇ હોય તેવા પણ નિશાન છે. એલપીજી સિલિન્ડર, માચીસ, બોટલ અને અન્ય સળગી ઉઠે તેવા પદાર્થનો થેલો કબ્જે કરાયો હતો. લગભગ 22 મીનીટ સુધી ટ્રેનને અહીં રોકી દેવામાં આવી હતી તેના કારણે લખનૌ-બાન્દ્રા સહિતની ટ્રેનોને માર્ગમાં થંભાવી દેવાઇ હતી.
મોડી રાત્રે રેલવે તરફથી અપાયેલી માહિતી મુજબ ટ્રેનને પાટા પરથી ખેડવવાનું ષડયંત્ર હતું જે કંઇ વિસ્ફોટક જેવા પદાર્થો મળ્યા છે તે તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. હજુ હમણા જ કાનપુર પાસે વારાણસીથી અમદાવાદ જઇ રહેલી સાબરમતી એકસપ્રેસ ટ્રેનને પણ ઉથલાવવાની કોશીશ થઇ હતી અને ટ્રેનના તમામ કોચ ડીરેલ થયા હતા પરંતુ તે સમયે ટ્રેનની ગતિ ધીમી હોવાથી કોઇ દુર્ઘટના થઇ ન હતી.

Advertisement
Tags: gas cylinderkalindi expressup
Previous Post

ભાવનગરમાં સિંધી સમાજના ચાલીસ વ્રતના સમાપન પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી

Next Post

સૌરાષ્ટ્ર – કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલાને સુકાન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સૌરાષ્ટ્ર – કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલાને સુકાન

સૌરાષ્ટ્ર - કચ્છની 63માંથી 41 નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મહિલાને સુકાન

ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન

ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.