Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચારધામ યાત્રા અટકી : ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ બંધ

MPમાં 4 નદીઓમાં પૂર, 100 ગામોનો સંપર્કવિહોણાં થયા

dharmendravaghela by dharmendravaghela
2024-09-14 11:48:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા, કોસી અને કાલી નદીઓમાં પૂર આવ્યું છે. પ્રશાસને લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરી છે. ભૂસ્ખલનને કારણે 200 રસ્તાઓ પણ બંધ છે. ચારધામ યાત્રા રોકી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જાલૌન, મહોબા, લલિતપુરમાં નદીઓમાં પૂર આવ્યું છે. ઝાંસીમાં 3 દિવસમાં 267mm વરસાદ નોંધાયો છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયર-ચંબલમાં આસન, ક્વારી, સિંધ અને ચંબલ નદીઓ વહેતી થઈ છે. અનેક જગ્યાએ પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે. જેના કારણે 100થી વધુ ગામો સંપર્કવિહોણાં થઈ ગયા છે. મુરેનામાં ભારે વરસાદના કારણે ટ્રેક્ટર-ટ્રોલી નાળામાં પડી હતી. તેમાં 3 લોકો તણાઈ ગયા હતા. એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની શોધ ચાલુ છે. તેમજ, ધર્મપુરામાં 6 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું.

Tags: chardham yatrafloodlandslideUttarakhand
Previous Post

કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર : સેનાના 2 જવાન શહીદ, 2 ઘાયલ

Next Post

અમેરિકાના નિર્ણય લઈ ચીન અને પાકિસ્તાનને ધ્રાસકો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકાના નિર્ણય લઈ ચીન અને પાકિસ્તાનને ધ્રાસકો

અમેરિકાના નિર્ણય લઈ ચીન અને પાકિસ્તાનને ધ્રાસકો

પોર્ટ બ્લેર હવે ‘શ્રી વિજય પુરમ’ તરીકે ઓળખાશે

પોર્ટ બ્લેર હવે 'શ્રી વિજય પુરમ' તરીકે ઓળખાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.