Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દાહોદઃ શાળાના કમ્પાઉન્ડમાંથી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો

શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે પહોંચી ન હતી

dharmendravaghela by dharmendravaghela
2024-09-20 11:25:49
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્યના દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તોરણી પ્રાથમિક શાળામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો. બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ બાળકી મોડે સુધી ઘરે પહોંચી નહોતી. બાળકી ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.
પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરિવારજનોને બાળકી શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવતા તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં SP, LCBની ટીમો હોસ્પિટલ પહોંચી હતી.
બાળકીનો મૃતદેહ લીમખેડાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદની સિવિલમાં ખસેડ્યો હતો. બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને તપાસ હાથ ધરી છે. જોકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags: bala deadbody founddahodschooltorani
Previous Post

હરિયાણામાં ગેંગવોરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 3ના મોત, બે ગંભીર રીતે ઘાયલ

Next Post

‘ઈમર્જન્સી’ મુદ્દે સેન્સર બોર્ડને હાઈકોર્ટે આપ્યો ઠપકો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
‘ઈમર્જન્સી’ મુદ્દે સેન્સર બોર્ડને હાઈકોર્ટે આપ્યો ઠપકો

'ઈમર્જન્સી' મુદ્દે સેન્સર બોર્ડને હાઈકોર્ટે આપ્યો ઠપકો

કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી મોત

કેરળમાં નિપાહ વાયરસના સંક્રમણથી મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.