Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હેલ્થ ઓફિસર હનીટ્રેપનો બન્યા શિકાર

ઓફિસરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી

dharmendravaghela by dharmendravaghela
2024-09-27 11:40:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અંજારના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છેલ્લાં 14 વર્ષથી કાર્યરત 58 વર્ષીય ડો. અંજારીયાને હનીટ્રેપમાં ફસાવી અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઈલ કરીને 30 લાખ રૂપિયા પડાવવાના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે.
યુવતીએ ઓફિસરને પોતાની જાળમાં ફસાવવા પહેલાં નોકરીના બહાને વાતચીત શરૂ કરી. બાદમાં વિશ્વાસમાં લઈ રૂબરૂ મુલાકાત કરી. અવારનવાર મુલાકાત વધારી ઘરે બોલાવી ઓફિસરની સામે નિર્વસ્ત્ર થઈ. ત્યાં જ કહેવાતા પતિએ તરત જ પહોંચીને વીડિયો ઉતાર્યો. જે બાદ ઓફિસરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી, 30 લાખની માગણી કરતાં અંતે ઓફિસરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Tags: anjararrestFirHoney trapKutch
Previous Post

નવરાત્રિમાં પાવાગઢ મહાકાળી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે વહેલા ખૂલશે

Next Post

પુણેના યુવકે વીડિયો કોલમાં ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

પુણેના યુવકે વીડિયો કોલમાં ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.