Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના 6 સાથીઓની ધરપકડ, યુવાનોને ટ્રેનિંગ આપતા હતા

કાશ્મીરના કુલગામમાં અથડામણ : 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2024-09-28 11:38:32
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પોલીસે શુક્રવારે પુલવામાના અવંતીપોરામાં એક આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે તેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝીન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં શુક્રવારે એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝિન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.પોલીસે કહ્યું- માહિતી મળી હતી કે એક આતંકવાદી જૈશ-એ-મોહમ્મદ માટે આવા યુવાનોની શોધ કરી રહ્યો હતો, જેને આતંકી સંગઠનમાં સામેલ કરી શકાય. તેમનું બ્રેઈનવોશ કરી શકાય છે અને આતંકવાદી ગતિવિધિઓ માટે હથિયારો અને દારૂગોળો આપી શકાય છે. જેના કારણે તેઓ હુમલાને અંજામ આપી શકતા હતા.
બીજી તરફ, કાશ્મીરના કુલગામના આદિગામ દેવસર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. કાશ્મીર ઝોન પોલીસે શનિવારે X ​​​​​​ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. ઘટનાસ્થળે પોલીસ અને સેના સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે-ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. આદિગામમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો, જેના પરિણામે એન્કાઉન્ટર થયું.

Advertisement
Tags: J&Kpulwamasix jem terrorist arrestwepons
Previous Post

શેરબજારના નામે 27 કરોડની છેતરપિંડી : પાડતાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ

Next Post

મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બેના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બેના મોત

મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી, બેના મોત

વિક્રમી ઉત્પાદન છતાં ખાદ્યતેલ, ડુંગળી અને ઘઉંના ભાવમાં તોતિંગ વધારો

વિક્રમી ઉત્પાદન છતાં ખાદ્યતેલ, ડુંગળી અને ઘઉંના ભાવમાં તોતિંગ વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.