Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઈલેકટ્રીક વાહનોની નીતિમાં કોઈ બદલાવ નહીં થાય : કેન્દ્ર સરકાર

વિદેશી કાર ઉત્પાદકોએ ખાસ પ્રતિસાદ આપ્યો નથી છતાં સરકાર મકકમ

dharmendravaghela by dharmendravaghela
2024-10-10 11:49:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારની નવી ઈલેકટ્રીક વ્હીકલ નીતીને વિદેશી કાર ઉત્પાદકોએ ખાસ પ્રતિસાદ આપ્યો નથી છતાં સરકાર તેમાં કોઈ બદલાવ કરવાનાં મુડમાં નથી. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષનાં પ્રારંભે ઈલેકટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી હતી. વૈશ્ર્વીક કાર ઉત્પાદકોએ તેમાં ખાસ રસ લીધો ન હતો. ટેસ્લાએ ભારતમાં દાખલ થવા હજુ કોઈ કમીટમેન્ટ કર્યુ નથી.
મર્સીડીઝ બીએમડબલ્યુ, જગુઆર જેવી કંપનીઓ ભારતમાં વેચાણ કરે છે છતા ખાસ રસ લેતી નથી. કેન્દ્રનાં ભારે ઉદ્યોગ મંત્રાલયનાં સુત્રોએ કહ્યું કે વર્તમાન નીતિનાં માપદંડો કે શરતોમાં કોઈ બદલાવ કરવામાં નહી આવે સરકારની નીતી અને અભિગમ સ્પષ્ટ છે. ભારતમાં 500 મીલીયન ડોલરનું રોકાણ કરીને નીચી જકાત હેઠળ કાર આયાત કરી શકે છે. રાજકોટને પ્રોજેકટને મંજુરી મળ્યા બાદ ત્રણ વર્ષમાં ઉત્પાદન શરૂ કરવાનુ ફરજીયાત છે અને તેમાં કોઈ ઢીલ આપવાનો સવાલ નથી સરકારની નીતિમાં 35 હજાર ડોલર કે વધુની કિંમતની કાર 15 ટકા જકાતે આયાત કરવાની છુટ આપવામાં આવી છે.પાંચ વર્ષ સુધી તેનો લાભ આપવાની જોગવાઈ સામે ભારતમાં રોકાણની રાહત છે. ટેસ્લા કે અન્ય કંપનીઓ આગળ ન આવે તો સરકારને કોઈ ફર્ક નથી પડતો કોઈ એક માટે નીતિ ન બદલી શકે જોકે કાર ઉત્પાદકોએ રજુ કરેલી સમસ્યા વિશે વાટાઘાટો ચાલુ રહેવાનું તેમણે કહ્યું હતું.

Tags: electrical vehicle policyindiano change
Previous Post

માધ્યમિક શાળાઓ માટે 3517 સરકારી શાળામાં અને 1200 શિક્ષકોની કરાશે ભરતી

Next Post

ભાવનગરમાં વર્ષા સોસાયટી ખાતે અલગ અલગ થીમના ગરબા સાથે નવરાત્રી પર્વની ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
ભાવનગરમાં વર્ષા સોસાયટી ખાતે અલગ અલગ થીમના ગરબા સાથે નવરાત્રી પર્વની ઉજવણી

ભાવનગરમાં વર્ષા સોસાયટી ખાતે અલગ અલગ થીમના ગરબા સાથે નવરાત્રી પર્વની ઉજવણી

ભાવનગરમાં ઓમ સેવા ધામ ખાતે વડીલો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

ભાવનગરમાં ઓમ સેવા ધામ ખાતે વડીલો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.