Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટામેટાંની સુરક્ષા માટે પોલીસ આખી રાત જાગી

ઝાંસીમાં હાઈવે પર 1800 કિલો ટામેટાં ભરેલી ટ્રક પલટી : લોકો લૂંટી ન લે તે માટે PSI અને 2 કોન્સ્ટેબલ ખડેપગે રહ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-10-19 11:27:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હાઈવે પર એક ટ્રક પલટી ગઈ. ટ્રકમાં 1800 કિલો ટામેટાં ભરેલા હતા. ટ્રક પલટતાની સાથે જ હાઈવે પર 50 મીટરના વિસ્તારમાં ટામેટાં વિખરાઈ ગયા. દરમિયાન પાછળથી આવતી સ્કૂટી પર સવાર મહિલા ટ્રક સાથે અથડાઈ હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી. બજારમાં 80થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ટામેટાંની લૂંટ ન થાય તે માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકને ઘેરી લેવામાં આવી હતી. પોલીસે સવાર સુધી ટામેટાંનો બંદોબસ્ત રાખ્યો હતો. આ ઘટના ગુરુવારે (17 ઓક્ટોબર) રાત્રે ઝાંસી-ગ્વાલિયર હાઈવે પર સિપરી બજારમાં બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગામના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પોલીસને જોઈને ટ્રકની નજીક ગયા નહોતા. ટામેટાંની રક્ષા કરતી પોલીસનો એક વીડિયો સામે આવ્યો છે.

Tags: jhansipolicetomato truck accidentup
Previous Post

તિહાર જેલમાંથી 871 દિવસે બહાર આવ્યા સત્યેન્દ્ર જૈન

Next Post

પન્નુની હત્યાના કાવતરામાં હરિયાણાનો યુવક અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પન્નુની હત્યાના કાવતરામાં હરિયાણાનો યુવક અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ

પન્નુની હત્યાના કાવતરામાં હરિયાણાનો યુવક અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ

કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પુનઃ સ્થાપિત કરવા ઓમર કેબિનેટની કવાયત શરૂ

કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને પુનઃ સ્થાપિત કરવા ઓમર કેબિનેટની કવાયત શરૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.