Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશની અનેક સરકારી શાળાઓમાં 8 લાખ શિક્ષકોની કરાશે ભરતી

શિક્ષણ મંત્રાલયે શાળાઓને આપ્યો નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-10-26 11:39:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ તૈયાર કરાયેલા નવા પુસ્તકોના અભ્યાસની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે શિક્ષણ મંત્રાલયે દેશની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોના ખાલી પદો તેમજ આ પદો ભરવાને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મંત્રાલયે તમામ રાજ્યોને શિક્ષકોના ખાલી પદો ભરવા માટે કહ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં અગાઉની અપેક્ષા કરતા શિક્ષકોની સંખ્યામાં વધારો થયો છે, જોકે તેમ છતાં દેશમાં હજુ પણ આઠ લાખથી વધુ શિક્ષકોના પદ ખાલી છે. સૌથી વધુ પ્રાથમિક સ્તરે લગભગ સાત લાખ શિક્ષકોના પદો ખાલી છે. શિક્ષણ મંત્રાલયે તમામ શાળાઓને આ પદો ભરવા માટે કહ્યું છે.
દેશની અનેક શાળાઓમાં શિક્ષકોના પદો ખાલી છે, તેથી શિક્ષણ મંત્રાલયે ઘણા વર્ષોથી આ પદો ભરવા માટે દબાણ કરી રહી છે. મંત્રાલયના પ્રયાસોના કારણે અનેક રાજ્યોમાં શિક્ષકોની સંખ્યા વધી છે, જોકે હજુ પણ ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મોટી સંખ્યામાં શિક્ષકોના પદો ખાલી છે. મંત્રાલયે રાજ્યોને ખાલી શિક્ષકોના પદ ભરવા માટે પત્ર લખ્યો છે અને વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર સંતુલિત રાખવા માટે પણ સૂચના આપી છે. મંત્રાલયનું કહેવું છે કે, આમ કરવાથી શાળાઓમાં શિક્ષણ સ્તર સુધરશે અને રાજ્યોના પ્રદર્શનમાં પણ સુધારો જોવા મળશે.

પ્રાથમિક સ્તરે શિક્ષકોની સૌથી વધુ જગ્યાઓ ખાલી

મંત્રાલયે કહ્યું છે કે, વર્ષ 2021-22માં પ્રાથમિક સ્તરે શિક્ષકોની 10.37 લાખ જગ્યાઓ ખાલી હતી, જે 2022-23માં ઘટીને 8.92 લાખ થઈ અને હવે 2023-24 સુધીમાં ઘટીને 7.22 લાખ થઈ છે. બીજીતરફ માધ્યમિક સ્તરે 2021-22માં ખાલી પદોની સંખ્યા 1.29 લાખ હતી, જે 2022-23માં વધીને 1.32 લાખ થઈ, જોકે શૈક્ષણિક વર્ષ 2023-24માં ઘટીને 1.24 લાખ થઈ છે.

Tags: indiateacher bharati
Previous Post

આવતીકાલથી દિપાવલી પર્વ સમુહનો પ્રારંભ

Next Post

મહારાષ્ટ્ર ચૂંટણી : ઉદ્ધવ જૂથે વધુ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
મહારાષ્ટ્ર ચૂંટણી : ઉદ્ધવ જૂથે વધુ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા

મહારાષ્ટ્ર ચૂંટણી : ઉદ્ધવ જૂથે વધુ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા

1 રનમાં 8 વિકેટ : એક અનોખો રેકોર્ડ

1 રનમાં 8 વિકેટ : એક અનોખો રેકોર્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.