Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્ર ચૂંટણી : ઉદ્ધવ જૂથે વધુ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા

80 બેઠકો પર ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારો નક્કી થયા

dharmendravaghela by dharmendravaghela
2024-10-26 11:42:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે ઉદ્ધવ ઠાકરેના જૂથ શિવસેનાએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં ધુલે શહેરમાંથી અનિલ ગોટે અને ચોપરા (એઝેડ)થી રાજુ તડવીને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત જલગાંવ શહેરમાંથી જયશ્રી સુનીલ મહાજન, બુલઢાણાથી જયશ્રી શેલ્કે, દિગ્રાસથી પવન શ્યામલાલ જયસ્વાલ, હિંગોલીથી રૂપાલી રાજેશ પાટીલ અને પરતુરથી આસારામ બોરાડેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
ઉદ્ધવ જૂથે દેવલાલી (SC), કલ્યાણ પશ્ચિમથી સચિન બસરે, કલ્યાણ પૂર્વથી ધનંજય બોડારે, વડાલાથી શ્રદ્ધા શ્રીધર જાધવ, શિવાડીથી અજય ચૌધરી, ભાયખલાથી મનોજ જામસુતકર, શ્રીગોંદાથી અનુરાધા રાજેન્દ્ર નાગવડેને ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી ટિકિટ મળી છે.
શિવસેના યુબીટીએ પોતાની પ્રથમ ઉમેદવાર યાદીમાં 65 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. હવે 15 વધુ ઉમેદવારોનું નામ જાહેર કરીને કુલ 80 સીટોના ઉમેદવાર જાહેર કરી દીધા છે. મહાવિકાસ અઘાડીની 85+85+85ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, બાકીની બેઠકો પર MVA તેના સહયોગીઓને ટિકિટ આપી શકે છે. આ મુજબ, ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં વધુ પાંચ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

Advertisement
Tags: Maharashtraubt shiv sena candidate list
Previous Post

દેશની અનેક સરકારી શાળાઓમાં 8 લાખ શિક્ષકોની કરાશે ભરતી

Next Post

1 રનમાં 8 વિકેટ : એક અનોખો રેકોર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
1 રનમાં 8 વિકેટ : એક અનોખો રેકોર્ડ

1 રનમાં 8 વિકેટ : એક અનોખો રેકોર્ડ

વર્ગ 1 અને 2 ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

વર્ગ 1 અને 2 ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.