Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પત્નીના ગેરકાયદે સંબંધોના કારણે પતિ આત્મહત્યા કરે તો પત્ની દોષિત નથી : હાઈકોર્ટ

નીચલી કોર્ટના ચુકાદાને કર્ણાટક હાઇકોર્ટે રદ કરી દીધો

dharmendravaghela by dharmendravaghela
2024-11-11 11:27:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધને કારણે પતિએ આત્મહત્યા કરી લીધી હતી, આ મામલામાં પત્ની અને તેના પ્રેમી બન્નેને આત્મહત્યા માટે દોષી ઠેરવતા નીચલી કોર્ટના ચુકાદાને કર્ણાટક હાઇકોર્ટે રદ કરી દીધો છે. સાથે હાઇકોર્ટે કહ્યું હતું કે પત્નીએ પતિને માત્ર એટલુ જ કહ્યું હતું કે જા મરી જા, માત્ર આ એક વાક્યના આધારે પત્ની અને તેના સાથીને પતિને આત્મહત્યા માટે પ્રેરવાના દોષીત ના ઠેરવી શકાય.
કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ શિવશંકર અમરાન્નવરે નોંધ્યું હતું કે પતિએ પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે આત્મહત્યા કરી લીધી હતી માત્ર આ આધાર બન્ને આરોપીઓને આઇપીસીની કલમ 306 હેઠળ દોષિત ઠેરવવા માટે પુરતા નથી. આત્મહત્યાના થોડા દિવસ પહેલા જ પત્નીએ પતિને કહ્યું હતું કે જા મરી જા, કોઇ પણ પ્રકારના અન્ય ઇરાદા વગર આવુ કહેવુ તે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી ના કહેવાય. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે પતિ દુઃખી હોવાથી આત્મહત્યા કરી લીધી હોઇ શકે છે.
પત્ની અને અન્ય આરોપીએ પતિને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હોય તેવા પુરાવા નથી. અગાઉ ટ્રાયલ કોર્ટે મહિલા અને તેના સાથી પુરુષ બન્નેને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ દોષીત ઠેરવ્યા હતા જેની સામે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધોને કારણે પતિ આત્મહત્યા કરે તો પતિના મૃત્યુ માટે પત્નીને દોષિત ના ઠેરવી શકાય. આ સાથે જ હાઇકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો હતો અને પત્ની તેમજ અન્ય આરોપી પુરુષ બન્નેને તમામ આરોપોથી મૂક્ત કર્યા હતા.

Tags: husband suicidekarnatak high courtwife not guilty
Previous Post

બાબા સિદ્દીકીને ગોળી મારનાર શિવ કુમાર ઉર્ફે શિવાની બહરાઈચમાંથી ધરપકડ

Next Post

અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ જ્યારે સુરતમાં હીરાની દાણચોરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ જ્યારે સુરતમાં હીરાની દાણચોરી

અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ જ્યારે સુરતમાં હીરાની દાણચોરી

આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.