Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન : નક્સલીઓના ગઢમાં સૌથી વધુ લોકોએ આપ્યો મત

સચિન તેંડુલકરે મતદાન કરવાની કરી અપીલ : ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અક્ષય કુમાર અને રાજકુમાર રાવે મતદાન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2024-11-20 11:42:02
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. સવારે 8 વાગ્યા સુધીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ અક્ષય કુમાર, રાજકુમાર રાવ, ફરહાન અખ્તર મતદાન કરવા પહોંચ્યા હતા.


સચિન તેંડુલકરે પણ પોતાના પરિવાર સાથે મુંબઈના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો અને  લોકોને ઘરની બહાર આવીને મતદાનની જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચેના ભાગલા પછી કુલ 158 પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં છે. જેમાંથી 6 મોટી પાર્ટીઓ બે ગઠબંધનના ભાગરૂપે ચૂંટણી લડી રહી છે. શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની NCP ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના મહાગઠબંધનનો ભાગ છે. જ્યારે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) એટલે કે NCP (SP) મહાવિકાસ અઘાડીનો ભાગ છે.

મોહન ભાગવતે વહેલી સવારે મતદાન કર્યું

નાગપુરમાં સંઘના વડા મોહન ભાગવતે વહેલી સવારે મતદાન કર્યું હતું. મોહન ભાગવતે નાગપુરમાં સંઘના મુખ્યાલયની પાછળ આવેલી ભાઈસાહેબ દફતરી સ્કૂલમાં પોતાનો મત આપ્યો. મોહન ભાગવતે કહ્યું હતું કે લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોની ફરજ છે. દરેક નાગરિકે આ કરવું જોઈએ. તેથી હું બીજું બધું પછી કરું છું. હું ઉત્તરાંચલમાં હતો, મેં મારો કાર્યક્રમ એક દિવસ ઓછો કર્યો અને અહીં મારો મત આપવા આવ્યો. મતદારોએ મતદાન કરવું જોઈએ

Tags: assembaly votingMaharashtra
Previous Post

મૃત્યુનોંધ 19-11-24

Next Post

ઝારખંડ : બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ
Uncategorized

ઈરાનમાં મસ્કની સ્ટારલિંક સામે પ્રતિબંધ

June 30, 2025
Uncategorized

Criação de conta no ESC Portugal com vantagens imediatas após registo

June 30, 2025
અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ
Uncategorized

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે જોરદાર વરસાદ

June 19, 2025
Next Post
ઝારખંડ : બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન શરૂ

ઝારખંડ : બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન શરૂ

મોડા આવવા બદલ સ્કૂલે 18 વિદ્યાર્થીનીઓના વાળ કાપ્યા

મોડા આવવા બદલ સ્કૂલે 18 વિદ્યાર્થીનીઓના વાળ કાપ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.