Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

હીરા ઉદ્યોગમાં મંદી : મંદીને કારણે રફ હીરાનો સપ્લાય 44 વર્ષના તળિયે

માત્ર 100 મિલિયન કેરેટ : રફ ટ્રેડિંગ કરતી ડી-બિયર્સે 2024માં બેવાર ઉત્પાદનમાં ઘટાડો કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-11-21 11:57:33
in Uncategorized
Share on FacebookShare on Twitter

2 વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદી છે, જેથી રફ ડાયમંડનો સપ્લાય છેલ્લા 44 વર્ષમાં સૌથી ઓછો માત્ર 100 મિલિયન કેરેટ નોંધાયો હતો. આટલો સપ્લાય છેલ્લે વર્ષ 1980માં નોંધાયો હતો. અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં મંદીની અસર સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી પર પડી રહી છે. સુરતમાં 8 હજારથી વધુ ડાયમંડ કટ એન્ડ પોલિશ યુનિટ છે, મંદીને કારણે દિવાળી વેકેશન પણ લંબાયું હતું. અમેરિકાન હીરા વિશ્લેષક પોલ ઝિમનિસ્કીએ એક અહેવાલમાં જણાવ્યું કે, વર્ષ 2024માં નેચરલ રફ ડાયમંડનું સપ્લાય વર્ષ 1980ના દાયકાની નીચી સપાટીએ છે.
સૌથી વધુ રફ હીરાનું ઉત્પાદન કરતી ડી-બિયર્સના આંકડા મુજબ રફનું ઉત્પાદન 5.6 મિલિયન કેરેટ અને તેની સામે વેચાણ 2.1 મિલિયન કેરેટ જ 2020ના લોકડાઉનના સમયમાં રહ્યું હતું.2024માં ડી-બિયર્સે વાર્ષિક ઉત્પાદનમાં બેવાર ઘટાડો કરવાની ફરજ પડી હતી. 2024માં 29થી 32 મિલિયન કેરેટ રફના ઉત્પાદનનો અંદાજ હતો તેના બદલે 26થી 29 મિલિયન કેરેટ ટાર્ગેટ રહ્યો હતો પરંતુ ત્યારબાદ આ આંકડો ઘટાડીને 23થી 26 મિલિયન કેરેટ કરાયો હતો.
બીજી તરફ રશિયાની કંપની અલરોઝા કંપની પર અમેરિકા સહિતના દેશોના પ્રતિબંધ હોવા છતાં તેનું કામકાજ ચાલુ રહ્યું હતું. પરંતુ 2022ની તુલનામાં 2024માં ઉત્પાદન 8 ટકા ઓછું હતું. 2024ના અંત સુધીમાં રફનો સપ્લાય 100 મિલિયન કેરેટથી ઓછો રહેવાની શક્યતા છે જે 1980ના દાયકા બાદ સૌથી નીચલા સ્તરનો રહેશે.
હીરા વેપારીઓના કહેવા પ્રમાણે છેલ્લાં 2 વર્ષથી સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મંદિનું વાતાવરણ છવાયેલું છે. 1980 બાદ સૌથી ઓછો રફ સપ્લાય 2024માં થયો છે. જેના કારણે માર્કેટમાં રફ અને તૈયાર હીરાના ફુગાવામાં ઘટાડો થશે અને ધીમે ધીમે માર્કેટમાં મંદિમાંથી બહાર આવવાનો મત હીરા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

યુદ્ધ બાદ રશિયન હીરા પરનો પ્રતિબંધ નડ્યો
રશિયામાં ડાયમંડ અનેક ડાયમંડની ખાણો છે, ભારતમાં આયાત થતી રફમાંથી 40 ટકાથી પણ વધારે રફ હીરા રશિયાથી આયાત થાય છે. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ અમેરિકા સહિતના દેશો દ્વારા રશિયાની રફમાંથી બનતા હીરા પર પ્રતિબંધ મુકી દિધો હતો. જેના કારણે પણ ડાયમંડ માર્કેટ પર અસર પડી હતી. આ ઉપરાંત આંતરાષ્ટ્રીય માર્કેટમાં મંદિ હોવાને કારણે પણ હીરા અને જવેરાતની માંગમાં ઘટાડો થયો હતો.

Tags: indiaraugh diamond
Previous Post

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં CEO અને માર્કેટિંગ મેનેજરની સંડોવણી

Next Post

યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 ના મોત : 15 લોકો ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Hinterteil Ass Durch Umkehrung Ändern Meine Auszahlung Später Quest Es Cresus casino · Switzerland Unlock Offer

March 12, 2026
Uncategorized

Souple Principal Jeu ◦ territoire français Grab Your Bonus Winvegasplus

March 12, 2026
Uncategorized

Retarder Jeu Et Souple Casino Alternative Casino Joka ◦ France Start Spinning

March 12, 2026
Next Post
યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 ના મોત : 15 લોકો ઘાયલ

યમુના એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માતમાં 5 ના મોત : 15 લોકો ઘાયલ

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.