Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં 7 જગ્યાએ BZ Group પર CID ક્રાઈમના દરોડા

રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે 6000 કરોડ ઉઘરાવ્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-11-27 11:38:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં રોકાણ સામે ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું સ્કેમ કરનારા BZ Group પર CID ક્રાઈમે ગુજરાતમાં 7 જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ 7 જગ્યાએ BZ Groupના એજન્ટો પર આ દરોડા પાડવામાં આવ્યા છે.
BZ Financial Services તથા BZ Groupની અલગ અલગ કંપનીઓ CEO ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા, રહેવાસી- ઝાલાનગર વાગડી, સાબરકાંઠાએ તેના મળતીયાઓ સાથે ભેગા મળીને રાજયના રોકાણકારો સાથે છેતરપીંડી અને ઠગાઇ કરવાના ઇરાદે એક સુવ્યવસ્થિત કાવતરુ રચી ગુજરાત તથા રાજસ્થાનમાં અલગ અલગ શહેરોમાં બ્રાન્ચો ખોલી તે ઓફિસ/બ્રાન્ચો મારફતે રાષ્ટ્રિયકૃત બેન્કો તેમજ અન્ય નાણાકિય સંસ્થા કરતા વધુ ઉંચા વળતરની જાહેરાતો આપી રોકાણકારોને પ્રલોભન આપી BZ Group ની અલગ અલગ શાખાઓ મારફતે આશરે રૂપિયા 6000 કરોડ રોકાણકારો પાસે ગેરકાયદેસર રીતે નાણા ઉધરાવી લીધા હતા.
BZ Group સાથે સંકળાયેલ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવા CID ક્રાઈમને એક નનામી અરજી મળી હતી, જેના આધારે BZ Groupની રણાસણ, તા.તલોદ, હિંમતનગર, વિજાપુર, મોડાસા, ગાંધીનગર, વડોદરા, માલપુર, અરવલ્લી ઓફીસ પર દરોડા પાડવામાં આવ્યા છે ઓફીસોમાંથી કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, કેશ વાઉચર, રોકાણકારો સાથે કરેલ એગ્રેમેન્ટની નકલો, એપ્લીકેશન ફોમ, એફ.ડી ફોમ, રીન્યુઅલ ફોમ, એએડવાન્સ એમાઉન્ટ ફોમ, વિડ્રોઅલ ફોમ, રોકાણકારોના રોકાણ બાબતેના સાહિત્ય કબજે કરી CID ક્રાઈમે તપાસ હાથ ધરેલ છે.

Tags: BZ groupcid raidgujarat
Previous Post

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ કરાર

Next Post

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

બાંગ્લાદેશમાં હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના વકીલની હત્યા

જ્યારે તમે હારો ત્યારે જ EVM સાથે ચેડાં થાય છે? સુપ્રીમ કોર્ટ

જ્યારે તમે હારો ત્યારે જ EVM સાથે ચેડાં થાય છે? સુપ્રીમ કોર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.