Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવસારીના દરગાહ રોડ પાસે જૂથ અથડામણમાં પથ્થરમારો

એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

dharmendravaghela by dharmendravaghela
2024-12-09 11:53:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવસારીના દરગાહ રોડ નજીક ટેકનિકલ હાઈસ્કૂલ સામે બે કોમ વચ્ચે અફવાઓને કારણે જૂથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પાર્કિંગ બાબતે થયેલી માથાકૂટ વિવાદનું ઘર બની હતી.આદિવાસી પરિવારો સાથે પાર્કિંગ મુદ્દે થયેલી માથાકૂટમાં પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહિલાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ હિન્દુ સંગઠનોએ રામધૂનનું આયોજન કર્યું હતું. રામ ધુન બાદ ટોળું કાગદી વાડ તરફ ધસી આવ્યુ હતું, પોલીસે તેને વિખેરી નાખ્યું હતું.
ટોળાને વિખેરતા કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.આ પથ્થરમારામાં એક મહિલા ઘાયલ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ટેકનિકલ હાઇસ્કુલ પાસે ખડકી દેવામાં આવ્યો હતો.જોકે હાલમાં ટેકનિકલ હાઇસ્કુલ અને કાગદીવાદ વિસ્તારમાં સ્થિતિ કાબુમાં છે.

Tags: mob attacknavasari
Previous Post

ગુજરાતની 157 નગરપાલિકામાં હડતાળની ચીમકી

Next Post

ભાવનગરમાં પાંચ વર્ષની વય સુધીના બાળકોને પોલિયાના ટીપા પીવડાવામાં આવ્યાં

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ભાવનગરમાં પાંચ વર્ષની વય સુધીના બાળકોને પોલિયાના ટીપા પીવડાવામાં આવ્યાં

ભાવનગરમાં પાંચ વર્ષની વય સુધીના બાળકોને પોલિયાના ટીપા પીવડાવામાં આવ્યાં

ભાવનગરમાં ફ્લાય ઓવર બ્રિજની એક તરફની સાઈડ વાહન વ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવી

ભાવનગરમાં ફ્લાય ઓવર બ્રિજની એક તરફની સાઈડ વાહન વ્યવહાર માટે ખુલ્લી મુકવામાં આવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.