• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિવાદાસ્પદ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન

સોરોસ પર ભારત સરકારને અસ્થિર કરવા માટે વિપક્ષો સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે.

dharmendravaghela by dharmendravaghela
2025-01-06 11:49:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ બાઈડને શનિવારે વિવાદાસ્પદ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સહિત 18 લોકોને સર્વોચ્ચ અમેરિકન નાગરિક સન્માન (પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ) આપ્યું હતું. જ્યોર્જ સોરોસના સ્થાને, તેમનો પુત્ર એલેક્સ સોરોસ મેડલ લેવા પહોંચ્યો હતો. ટેસ્લાના માલિક ઈલોન મસ્કએ પણ સોરોસને ફ્રીડમ મેડલ મળવા પર પ્રતિક્રિયા આપી છે. મસ્કે મેડલ આપવાના નિર્ણયને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
જ્યોર્જ સોરોસ અમેરિકન અબજોપતિ અને વામપંથી વિચારક છે. તેમના પર ભારત સરકારને અસ્થિર કરવા માટે વિપક્ષો સાથે મળીને ષડયંત્ર રચવાનો આરોપ છે. આ યાદીમાં સોરોસ ઉપરાંત ભૂતપૂર્વ વિદેશ સચિવ હિલેરી ક્લિન્ટનને પણ પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો. આ મેડલ માટે કુલ 19 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જોકે, તેમાંથી માત્ર 18 જ મેડલ લેવા આવ્યા હતા.આર્જેન્ટીનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી મેડલ સુધી પહોંચી શક્યો નથી. આ સિવાય પૂર્વ એટર્ની જનરલ રોબર્ટ કેનેડી, ફેશન ડિઝાઈનર રાલ્ફ લોરેન, એક્ટર ડેન્જેલ વોશિંગ્ટન જેવા દિગ્ગજ લોકોના નામ પણ આ યાદીમાં છે. જે લોકોને એવોર્ડ મળ્યો છે તેઓ રાજકારણ, રમતગમત, મનોરંજન, માનવ અધિકાર, LGBTQ+, વિજ્ઞાન જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

Tags: george sorosUS award
Previous Post

ઈઝરાયલી મહિલા સૈનિક 450 દિવસથી હમાસની કેદમાં

Next Post

અમેરિકા-યુરોપમાં ભારે હિમવર્ષા : 2000થી વધુ ફ્લાઈટ્સ રદ

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
અમેરિકા-યુરોપમાં ભારે હિમવર્ષા : 2000થી વધુ ફ્લાઈટ્સ રદ

અમેરિકા-યુરોપમાં ભારે હિમવર્ષા : 2000થી વધુ ફ્લાઈટ્સ રદ

રતલામમાં ઇ-બાઈક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ, બાળકીનું મોત

રતલામમાં ઇ-બાઈક ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ, બાળકીનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In